Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
મનુજ––મનુષ્યપણું પણ દુર્લભ=દુઃખે મળી શકે છે. પણ કહેવાની એ મતલબ કે દેશ-કુળ-જાતિ વગેરેની સામગ્રી મળવી દુર્લભ છે એ વાત તે દૂરજ રહી, પણ ખુદ મનુષ્યપણું મળવું પણ દુર્લભ છે.
यज्जगदे जगदेकबंधुना श्री वर्द्धमान स्वामिना अष्टापदादागतं श्री गौतमहामुनि प्रति
જે માટે જગતના ખરેખરા બંધુ શ્રી વાદ્ધમાન સ્વામિએ અષ્ટાપદ પર્વત પરથી આવેલા શ્રી ગૌતમ મહામુનિને (નીચે મુજબ) કહેલું છે
“સુ વહુ માથુરે મરે, चिरकालेण वि सव्वपाणिणं गाढा य विवागकम्मुणोસમાં જોમ મા પમાય.” તિ '
“સર્વ પ્રાણિઓને લાંબા વખતે કરીને પણ મને નુષ્ય ભવ (મળવું) ખરેખર દુર્લભ છે; કર્મના વિપાક આકરા (ભયંકર) છે-માટે હે ગીતમ તું ક્ષણ માત્ર (પણ) પ્રમાદ-આલસ્ય નહિ કરજે.”
જો શુ"संसारकांतार मपास्तपारं, बंभ्रम्यमाणो लभते शरीरीकृच्छ्रेण नृत्वं मुखसस्यबीजं, प्ररूढ दुःकर्मशमेननूनं"
બીજા મતવાળાએ પણ કહ્યું છે કે –
અપાર સંસારરૂપ અરણ્યમાં ભટક્ત પ્રાણી (ત્યાં) ઊગેલા હુકમરૂપ તૃણને) બાળીને સુખરૂપ પાક૧ (સં. છા) ટુર્સમાં વર્લ્ડ માનુષ મવા,
વિના ન સર્વમાનના; ४. . . . . गाढा श्च विपाकाः कर्मणः- समयं गौतम मा प्रमाद्यस्व
' . . (ઉત્તરાધ્યયન-) .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org