Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
ઉપદેશ આપું છું ” એમ કહેવાના એ આશય છે કે પેાતાની બુદ્ધિ ખતાવવા ખાતર, અથવા બીજાને હલકા પાડવા ખાતર અથવા કાઇને કમાવી આપવા ખાતર હું પ્રવર્તતા નથી,—કિંતુ શી રીતે આ પ્રાણી સદ્ધમમાર્ગ પામીને અનત મુક્તિ સુખ રૂપ મહાન્ આનંદના સમૂહને પામી શકે એવી રીતે પાતાપર અને ખીજાઓપર અનુગ્રહ બુદ્ધિ લાવીને ( ઉપદેશ આપું છું). જે માટે કહેલું છે કે,~
૧૪
शुद्धमार्गोपदेशेन यः सवाना मनुग्रहं
',
करोति नितरांतेन कृतः स्वस्या प्यसैौमहान् " ।
"
66
तथा
kr
" न भवति धर्मः श्रोतुः सर्वस्यै कांततो हितश्रवणात् ब्रुवतो नुग्रहबुध्या वक्तु स्त्वेकांततो भवति " ।
इत्युक्तः सभावार्थः सकलोपि गाथार्थः ॥ छ ॥
“ જે પુરૂષ શુદ્ધ માર્ગનો ઉપદેશ કરી ખીજા પ્રાણિઓપર અનુગ્રહ કરે છે તે પેાતાના આત્મા ઉપર અતિશય મહાત્ અનુગ્રહ કરે છે. ”
હિતાપદેશ સાંભળવાથી સર્વ સાંભળનારાઓને કઇ એકાંતે ધર્મ પ્રાપ્તિ થતી નથી, પણ અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ આપનારને તે એકાંતેઅવશ્ય ધર્મપ્રાપ્તિ થાય છે.
આ રીતે ભાવાર્થ સહિત પ્રથમ ગાથાનેા તમામ અર્થ કહ્યેા.
હવે બીજી ગાથા માટે ટીકાકાર અવતરણ આપે છે.
अथ यथाप्रतिज्ञातं बिभणिषुः प्रस्तावय न्नाह ॥ छ ॥
હવે સૂત્રકાર પેાતાની પ્રતિજ્ઞા મુજબ કહેવા ઇચ્છતા થકા પ્રસ્તાવના કરે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org