________________
માતર
મુજબ પિતાના વાડામાં જમીન ખોદવા લાગ્યું. ત્યાં જ માતરના ત્રણે ગૃહસ્થ આ બારોટના વાડા પાસે આવી ઊભા. અને સૌના આશ્ચર્ય વચ્ચે જમીનમાંથી શ્રીસુમતિનાથ ભગવાન અને બીજી ચાર મૂતિઓ નીકળી આવી. સ્વપ્ન સાચું પડયું.
સુહુંજમાંથી મૂર્તિઓ મળી આવ્યાની વાત ચારે તરફ વાયુવેગે ફેલાઈ ગઈ. ભાવુક લેકે સેંકડોની સંખ્યામાં મૂર્તિઓના દર્શનાર્થે આવી પહોંચ્યા. મેટે મેળે જામવા લાગે. બારોટનું ઘર તીર્થરૂપ બની ગયું.
હવે આ મૂર્તિઓને ક્યાં લઈ જવી એ પ્રશ્ન ઉપસ્થિત થયે. કેટલાક ગૃહસ્થોએ પિતપોતાનાં ગામમાં લઈ જવાને ઈરાદે જણાવ્યું. આમ વધતી જતી ઉમેદવારીને પ્રશ્ન કંઈક ગંભીર પણ બનવા લાગ્યા. કેઈકે તેડ કાઢવા કહ્યું કે, નજીકના ગામવાળાને પહેલે હક હોય, ત્યારે બીજાએ કહ્યું કે, અમુક ગામમાં જેને હેવા છતાં દેરાસર નથી તેને લાભ મળવો જોઈએ, ત્રીજાએ પ્રસ્તાવ મૂક્યો કે મૂર્તિઓને કેઈ તીર્થમાં બિરાજમાન કરી દેવી, પરંતુ બારોટ તે એ મૂર્તિઓને કોઈ ગામે સેંપવા તૈયાર જ નહતે. આવી ખેંચતાણમાં માતરવાળાને તે બોલવાને અધિકાર જ ક્યાંથી હોય? તેઓ આ બધી વાત શાંતિથી સાંભળી જ રહ્યા.
આ કેયડાને ઉકેલ ચિઠ્ઠીઓ દ્વારા કાઢવામાં આવ્યું. માતરવાળાનું તે આ ચિઠ્ઠીઓમાં નામ પણ નહોતું લખાયું. ચિઠ્ઠી મુજબના ઉમેદવારે તેના સાથીઓ સાથે મૂર્તિ ઉપાડવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org