________________
ચાર જેને તીથી પ્રયત્ન કર્યો પણ કેમે એ મૂર્તિ ત્યાંથી ઊપડી નહિ. એક પછી એક જુદા જુદા ગામવાળાઓએ મૂર્તિ ઉપાડવા પ્રયત્ન કરી જોયા, પણ કઈ સફળ ન થયા. ત્યારે માતરવાળાઓએ એ મૂર્તિ ઉપાડવા પ્રસ્તાવ મૂક્યો. નિષ્ફળ ગયેલા બધાએ તેમને પણ પ્રવેગ કરી જેવા હા પાડી.
માતરવાળા મૂતિઓને ઉપાડવા મંડ્યા ત્યારે સૌને આશ્ચર્ય વચ્ચે એ મૂર્તિઓ સામાન્ય બોજ ઉપાડીએ તેમ ઓછા માણસના હાથે ઊપડી આવી. એટલે જ એ મૂર્તિઓ સર્વાનુમતે માતર લઈ જવાને નિર્ણય કરવામાં આવ્યું.
એક ગાડામાં પાંચ મૂર્તિઓને પધરાવવામાં આવી. એ ગાડાને હંકારવામાં આવે એ પહેલાં જ બળદે તે માતરની દિશા તરફ દોડવા માંડ્યા. ગામ લેકેએ હર્ષના પોકારેથી ગાડાને ભાવભરી વિદાય આપી. પણ બારેટના મનમાં હજીયે વસવસે હતે. જેનેએ તેને સારે સરપાવ આપી ખુશી કર્યો અને ગાડું ખેડા ગામમાંથીચે પસાર થયું.
ચેમાસાને આ સમય હતે. વરસાદ ધારે વરસવા માંડ્યો. વચ્ચે ખેડા પાસે આવતી શેઢી અને વાત્રક નદીમાં બે કાંઠે પાણી ભરાતાં હતાં. આવી સ્થિતિમાં ગાડું કઈ રીતે લઈ જવું એની એ લેકને વિમાસણ થઈ ગાડું ખેડા ગામમાં પાછું વાળવાને ગાડીવાનને કહેવામાં આવ્યું ત્યાં તે કેણ જાણે કેમ બળદ હાથ ન રહ્યા અને ગાડાએ નદીમાં ઝંપલાવ્યું. જોકે ભારે શંકામાં પડી ગયા. પણ સૌને આનંદ અને આશ્ચર્ય વચ્ચે ગાડું નદીના સામે કાંઠે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org