Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 48
________________ ખેડા મહારાણુ શ્રી ચંદ્રસેનજી તે હલવદને રાજા ૧ સબલસંઘ રાજાઉત વઢવાણને ધણું ૨ મો છે વેજી સીયાણીને ઘણું ૩ વિજરાજજી લગત્તરાને ધણું ૪ જેસેરાત ઝંઝાવાડા ને ધણું એ પાંચ રાજા છે પાંચ ભેમીયા પાસે શ્રી હીરરત્નસૂરીશું વચન માગ્યું જે એક માહરા ઉપાસરો વિના પરગડીને ઉપસરે નહી ને ઉ પાસરને કર કર્યો ઘી સેર વ તેલ સે. હા એ પાં ચૅ ભેમીયાના રાજમાં એટલું કર્યુંગમે તે હવું ખુન હોય તો ઉપાસરાની આંણ લેપવી નહી હસવદન ધણી પાંચ બાસતા વરસ વસે આપે પાંચે ભોમીયાની એ રીતે રિત છે ! અપાસરાની ખરખરાજા પુરી પાડે દરબાર લીખીત દિવાન શ્રી મનસુખરામજી. પટ્ટાવલી પત્ર એક પટ્ટાવલીનું પાનું ખેડામાંથી મળી આવ્યું છે. તેમાં શ્રી મહાવીરને પ્રથમ ગણું પછીના રવિપ્રભસૂરિ ૩૧ મા સુધી જેમ તપગચ્છની અને ખરતરગચ્છની પટ્ટાવલીમાં નામે આવે છે (કે જેમાં શ્રી. મહાવીરને પ્રથમ નથી ગણ્યા એથી રવિપ્રભસૂરિ સુધીને નંબર ૩૦ મે આવે છે) ત્યાર પછીની સૂરિની પરંપરા જૂદી નીચે પ્રમાણે આપી છે તેમાં દરેક નામ સાથે સૂરિ ઉમેરવાનું છે. ૩૨ (તત્પ) રત્નપ્રભસૂરિ, ૩૩ (તત્પટું) ઉદયવદ્ધન, ૩૪ ગુણવદ્ધન, ૩પ દેવરત્ન, ૩૬ આણંદસુંદર, ૩૭ શુભ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90