________________
ધોળકા
૭૭
એના પર બાણની પંક્તિ ફેકી, તેવી તેણે તીક્ષ્ણ બાણે વડે તેનું (મલ્લિકાર્જુન રાજાનું) મસ્તક છેડ્યું હતું.
–આ પ્રસંગે રાજાના અંતઃપુરે (જનાનખાનાએ-- રાણુ વગે) અગ્નિમાં પ્રવેશ કર્યો હતે, આ સમયે રાજ્યને પટ્ટહસ્તી પડી ગયે હતે. (તેનું પતન થયું હતું.)
ભય પછી ગગદ થયેલી વાણીવાળી, રોમાંચ-યુક્ત. થયેલી લાદેશની સુંદરીએ નગર (ભરૂચ)નાં ચોટાઓમાં, જેના (અંબડના) શૌર્ય, નય (નીતિ) અને વિનય ગુણોને ગાય છે.
[૭૮–૮૦] જેણે ભૃગુકચ્છ (ભરૂચ)માં તિલક સમાન સુવ્રતનું (મુનિસુવ્રત નામના વિશમા તીર્થંકરનું) ઊંચું મનહર ચિત્ય (જિનમંદિર) કરાવ્યું હતું, જે હરના હાસ જેવું ઉજજવલ હતું અને જે ઊંચાં સેંકડે શિખરો વડે દેવે અને દાનવોને પણ વિસ્મય પમાડે તેવું હતું.
[૮૧) જેણે પત્તન (પાટણ)માં રહેલા “કુમાર-વિહાર નામના ચૈત્યમાં નાભિ જન્મા (ઋષભદેવ–આદીશ્વર જિન)ની રજતમય (રૂપાની) પ્રતિમા કરાવી હતી.
[૮૨ થી ૮૯] જેને જન્મથી લઈને જીવન-પર્યન્ત પરનારીનો પરિહાર [ એ નિયમ સલ્લુણ હત] તથા સત્યવ્રતમાં સૌષ્ઠવ હતું (જે સત્યવાદી હત), હું બીજું શું કહું? વીર પુષમાં જેની પરમ રેખા હતી. ૮૨
[ યુદ્ધમાં રણભેરી વાગતાં] યુદ્ધનાં વાજિંત્રોના નાદથી આકુલ વીરે સાથે યુદ્ધમાં કેઈનાં પણ કથનને તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org