Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 87
________________ (૭૮ ચાર જૈન તીર્થો સાંભળતા ન હતા. ૮૩ એકાંગવીરતિલક, તરવારનાં યુદ્ધ ખેલવામાં નિપુણ બાહુવાળા જેવીરપુરુષે યુદ્ધોમાં અસાધારણ વીરતા દર્શાવી હતી] - શૌર્યશાલી શૂરવીરે, મેટા મતંગજે અને ઘડાઓથી ભયંકર એવા જેના (યુદ્ધ-પરાક્રમને) જોઈને રાજાઓ [ યુદ્ધ કરવા] ઊઠીને પિકારના અવાજ સાથે પલાયન કરી જતા હાઈઅંતઃપુર(જનાનખાનાના રાણીવર્ગ)ને લજિત કરતા હતા. મેટા હાથીના દંતૂસળના અગ્રભાગના પ્રહારથી જેને અનેક ત્રણે થયા હતા, જે લિપિ જેવા જણાતા હતા. ૮૭ યુદ્ધમાં વિરોધી રાજાઓ જેના પરાક્રમથી વિસ્મય પામતા હતા, નમન કરતા નરપતિઓના મંડલના મુકુટેની કાંતિ વડે જેના ચરણે મનહર જણાતા હતા તથા જેને ભેટ કરેલા હાથીઓ વડે ત્યાને [ભૂમિભાગ ભતે હત] વીર અગ્રેસરે પણ જેના બાહરૂપી તંભની નિરંતર સ્તુતિ કરતા હતા, અસાધારણ પરાકમનિધિ તે વીર– શિરેમણિના કેન્સર (અલૌકિક) વીરવ્રતનું વર્ણન શું કરીએ? જેણે પ્રતિપક્ષી શત્રુરાજાને સંહાર કરી દેશને જગતમાં [નિષ્ક ટક નિર્ભય સુરક્ષિત ગૌરવશાલી કર્યો.] | [] જેણે લાટ દેશમાં પિતાના નામથી અંકિત પુર સ્થાપિત કર્યું હતું. [૧] અવંતિ (માળવા)માં જેણે સ્થાન કર્યું હતું, શ્રેષ્ઠ હાથી, ઘોડાઓ તથા (રથ–સુટાદિ) સેના સાથે (વિજયપ્રયાણ કર્યું હતું.) ૪૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90