________________
ધોળકા
જિનેશ્વરની ૨૩ મર્તિઓ છે, જે મૂળનાયકને ગણતાં ૨૪ ગણાય. આની નીચે આ પ્રકારે લેખ છેઃ
સં. શરૂ૦૦ ચેષ સુવિઘવાટ જ્ઞાતીય चतुर्विंशतिजिनपट्टः कारितः॥" ।
જમણી તરફ ૩૫ ભગવાનને પટ્ટ છે. બાકીને ભાગ ખંડિત થયેલું છે એટલે આ પટ્ટ ૧૭૦ જિનને હવે જોઈએ એમ મને લાગે છે. ઉપર પરિકરને ભાગ છે, તેમાં વચ્ચે મૂળનાયક છે. બંને તરફ એકેક માલાધર, એકેક હાથી વગેરે છે. ઉપર શ્રાવક હાથ જોડીને ઊભા છે. પટ્ટમાં બંને પડખે કાઉસગ્ગિયા છે. મૂળનાયક આદિ ૩ મૂર્તિઓ નીચે સં. ૧૮૯૩ને લેખ છે. પરિકરમાં “સં. ૨૨૭૬ ધાવિ••••'' આટલા અક્ષરો વંચાય છે. એના ઉપર જે કાઉસગ્ગિયા પ્રતિમાઓ છે તે કઈ પરિકરમાંથી અલગ પડી ગયેલા હોય એમ લાગે છે.
આ મંદિરની વર્ષગાંઠ માગશર સુદિ ૭ ના રોજ ઉજવાય છે.
ધોળકાના રહીશ, જેઓ હાલ અમદાવાદમાં રહે છે તે ઉમેદચંદ વીરચંદ નામના શ્રેષ્ઠીએ રૂા. ૨૫૦૦) આપીને સં. ૧૯૬ના મહા સુદિ ૧૦ના રોજ આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્ય એવી તકતી લાગેલી છે. ધર્મશાળાને જીર્ણોદ્ધાર પણ ઉમેદચંદ શેઠે કરાવ્યું છે.
રાધનપુરનિવાસી શેઠ ચંદુભાઈ મિયાચંદ વકીલ ત્રણે દેરાસરની વ્યવસ્થા રાખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org