________________
૪૬
ચાર જૈન તીર્થો
સહિત આરસની મૂર્તિઓ છે. સં. ૧૮૯૩ માં શ્રીજિનેન્દ્રસૂરિએ અંજનશલાકા કરેલી છે. ધાતુની પંચતીર્થી ૧ છે. માગસર સુદિ ૭ ના રોજ વર્ષગાંઠ ઉજવાય છે.
૫. શેઠના વાડામાં ઉપર્યુક્ત શ્રીષભદેવ ભગવાનના મંદિરની દક્ષિણ દિશાએ શ્રી શાંતિનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર છે. આ મંદિર શેઠ વસતાભાઈનાં ધર્મપત્ની રંગબાઈએ સં. ૧૯૩૮ (?) માં બંધાવ્યું છે. મૂળનાયક સહિત આરસની ૧૦ મૂર્તિઓ છે. એક મૂર્તિ ઉપર સં. ૧૭૪૫ ને લેખ છે. ધાતુની ચાવીશીને પટ્ટ ૧, પંચતીથીઓ ૨, એકલમૂતિઓ ૩ અને ચૌમુખજી લે છે. આ ચૌમુખજીની નીચેને ભાગ નથી.
મંદિરમાં લાગેલી આરસની તકતીમાં આ પ્રકારે લેખ છે –
"संवत् १८३८ वैशाष सुदि ८ रविवासरे पुष्यनक्षत्रे श्रीखेटकપુર શ્રીરા શ્રીવર્તિન—તિષ્ઠિતશ્રી શાંતિનાથ: ] થાપિતા (તઃ) સા (સ) શ્રી વસતી પુરસી માર્યા એવા સુત વસતામા भार्या रंगबाइ प्रासाद [ : ] कारापिता(तः ) कु० ठ० पू. सहिताभि
બીપિ (સ્ટિવી)પંન્યાસ શર્લિન (ન) |"
ઉપરના માળમાં મૂળનાયકનું કાચ લંછન દેખાય છે તેથી શ્રી મુનિસુવ્રતસ્વામી લાગે છે. પલાંઠીમાં સં. ૧૯૨૧
૧. માતરના જૈન મંદિરની ભમતીમાં રહેલી મોટા ભાગની મૂતિઓની અંજનશલાકા સં. ૧૮૯૩ માં શ્રીજિનેન્દ્રસૂરિએ કરેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org