________________
ચાર જૈન તી શ્રીસંઘ એકઠા થયા હતા. એ માટે કઈક ખેંચતાણ પણ થઈ હતી પર`તુ છેવટે એમ નક્કી થયું કે, રથ તૈયાર થાય અને તેમાં જે બેસાડે તે આ મૂર્તિને લઈ જાય. ખેડાના શેઠે કહ્યું કે, રથ તૈયાર છે માટે ખેડા ચાલે.' એમ કહેતાં જ મૂર્તિ ફૂલની પેઠે ઊપડીઆવી તેથીતે મૂતિ ખેડામાં લાવી અહીં
પધરાવવામાં આવી.
આ મૂર્તિમાંથી અમી ઝરતાં હતાં તેથી તે અમીઝરા પાર્શ્વનાથના નામે ઓળખાય છે.
મૂળનાયક સિવાય આરસની ૪ બીજી પ્રતિમાઓ પણ પ્રાચીન અને મનહર છે. કુલ ૫ પ્રતિમાએ આરસની છે. કાઈ ઉપર લેખ નથી, ધાતુની એકલમૂર્તિ ૧૬, ચાવીશીના પટ્ટ ૧ અને પચતીથી ૩ છે. આ સિવાય આમાં સ્ફટિકનાં ૨, નીલમનાં ૩, લસણિયાનાં ૧, સાનાનાં ૧ પ્રતિમાજી છે. એક દેવમૂર્તિ આરસની છે. તેના ઉપર ભગવાનની મૂર્તિ છે, લેખ નથી. ધાતુની શ્રીચક્રેશ્વરી દેવીની પણ ૧ મૂર્તિ ૧૫ ફૂટ ઊંચી છે. તેમાં દેવી બળદ ઉપર આરૂઢ છે અને તેમના મસ્તક ઉપર જિનેશ્વરની મતિ છે. એ મતિ નીચે સ. ૧૮૮૦ ના ફાગણ સુદ ૨ને મંગળવારને લેખ છે.
એક છૂટા પડી રહેલા પરિકર પર આ પ્રકારે લેખ છેઃ
―――
(१) ॥ ९० ॥ सं० १३२५ वर्षे फागुण शुदि ९ नवम्यां सोमेऽद्येह वणसउलिया [स्था] ने महं० श्रीदेवसिम्हसालस्थान महं० उदयसिंहप्रतिपत्त्यर्थं ॥ (२) श्रीमाली त [०] ठ० पद्म ठ० पद्मलदेविसुत ठ० हरिपालेन महंण्या स्त्रीश्रियादेविबंधुना श्रीजय सेन सूरीणामुपदेशेन
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org