________________
NIL
૪. ધોળકા
કેટલાક લેકે “મારત'માં ઉલ્લેખાયેલ વિરાટનગર તે જ ધોળકા એમ મનાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ માટે કઈ પ્રમાણું મળતું નથી.
કર્નલ જેમ્સ ટોડે “રાગથાનવા તિહાસ'માં જણાવ્યું છે કે “કનકસેન રાજા લેહકેટ લાહોરથી વિ. સં. ૨૦૦ માં સૌરાષ્ટ્રમાં આવ્યું. તેણે પ્રથમ વીશનગર વસાવ્યું. તેની ચેથી પેઢીના રાજા વિજયસેને વિજયપુર, વલભીપુર અને વિદર્ભ વસાવ્યાં, જ્યાં આજે ધોળકા, વલભીપુર (વળા) અને શિહેર વસેલાં છે.” આ રીતે જોઈએ તે વિ. સં. ૪૦૦ ની આસપાસ છેળકા વસ્યું પરંતુ એ માટે કઈ પ્રામાણિક પુરાવે મળતું નથી.
દુર્ગાશંકર શાસ્ત્રી પિતાના “મધ્યકાલીન રાજપૂતોને ઇતિહાસ” (પ્રથમવૃત્તિઃ પૃ. ૩૬૪)માં સેંધે છે કે – આનાકના પુત્ર લવણુપ્રસાદે પિતાના પિતામહના નામે ધવલક્કપુર–ધોળકા વસાવ્યું અને તેમાં પિતાની રાજધાની સ્થાપના કરી. પરંતુ લવણપ્રસાદને સમય તેરમે રોકે છે, જ્યારે બારમા સૈકામાં રચાયેલા જૈન પ્રબંધે અને પ્રશસ્તિઓમાં ધવલક્કપુરનું નામ મળી આવે છે, જે ઉલ્લેખ વિષે અમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org