________________
૬૦
ચાર જૈન તીર્થાં
સૈકા સુધી આ વિહાર વિદ્યમાન હતા. તે પછી એ નષ્ટ થયા. આ ઉચનવિહાર કયાં હતા એનું કેાઈ ચિહ્ન આજે મળતું નથી પણ હાલમાંજ એ ઉયનવિહારને પ્રશસ્તિલેખ મળી આવ્યા છે તે અમે આ ગામના વનને અંતે અનુવાદ સહિત આપેલા છે.
સ. ૧૧૯૦ માં મૃગચ્છના શ્રીજિનચંદ્રસૂરિના શિષ્ય આમ્રદેવસૂરિએ યશે નાગ શેઠની વસતિમાં રહીને આરસેલી દેવેન્દ્રગણિ–નેમિચંદ્રસૂરિષ્કૃત ‘આહ્વાનમળિોરા' પરની વૃત્તિ ધવલક્કપુર (ધાળકા)માં અચ્યુતની વસતિમાં પૂ કરી હતી; તેમાં શ્રીનેમિચદ્ર, ગુણાકર અને શ્રીપાર્શ્વ દેવગણિએ લેખન–શેાધન આદિમાં અને આધાનેન્દ્રરણમાં સહાય
કરી હતી.૧
મલધારી શ્રીહેમચંદ્રસૂરિના ત્રણ પટ્ટધર આચા પૈકીના શ્રીચંદ્રસૂરિએ ધોળકામાં જ્યાં ‘ભરૂચ’ (અન્ધાવમાધ– સમલિકા વિહાર) નામનું જિનમ ંદિર હતું, કે જેમાં શ્રીમુનિસુવ્રતસ્વામીની પ્રતિમાજી અધિષ્ઠિત હતાં, ત્યાં આવ્યા હતા. ત્યાંના (ધેાળકાના) પારવાડ ધવલે તેમને ‘મુનિસુવ્રતષત્રિ’ રચવાની પ્રાથના કરી, તદ્દનુસાર સૂરિજી ત્યાંથી નીકળી અશાવલ્લીપુરી (આસાવલ-અમદાવાદ પાસે) આવી, ત્યાંના શ્રીમાલ નાગિલના પુત્રોની વસતિમાં રહી, સ. ૧૧૯૩ના દિવાળીના દિવસે ‘મુનિસુવ્રતચરિત્ર' પૂર્ણ કર્યું હતું.૨
૧. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ,' પૃ. ૨૫૨
"
૨. એજન પૃ. ૨૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org