Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 66
________________ ખેડા ઊભા છે. દેવીના મસ્તક ઉપર શ્રી પાર્શ્વનાથ ભવની મૂર્તિ છે. મૂર્તિ નીચે આવે લેખ છેઃ સંવત્ ૧૭૧૨ વૈરારવ શુક્તિ ૭ શ્રીવાજ છે सधरकारितं पार्श्वनाथ पद्मावती॥" આ સિવાય દેવ-દેવીની ૪ ધાતુમતિઓ છે. મૂળ ગભારા બહાર આપણું જમણી તરફ બે ગેખલાઓ છે. બંને ગોખલામાં ત્રણ ત્રણ જિનપ્રતિમાઓ છે. ડાબી બાજુએ પણ બે ગેખલા છે. તેમાં આરસની એકેક જિનપ્રતિમા બિરાજમાન છે. આ ભીડભંજન પાર્શ્વનાથનું મંદિર સં. ૧૭૯૪ માં બંધાવેલું છે, અને તેની પ્રતિષ્ઠા જેઠ સુદિ દશમના રેજ થયેલી છે. જો કે તેની વર્ષગાંઠ હાલમાં જેઠ સુદિ પ ના રેજ ઉજવવામાં આવે છે. પરંતુ ખરી રીતે તે દશમે જ ઊજવવી જોઈએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90