________________
૪
૨. ડુંગર ભૂધરના ટેકરા ઉપર મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનનું ધાબાબ ંધી મદિર છે. નાનુ પણ પથ્થરનું અંધાવેલુ છે. મંદિરમાં બધે આરસ પથરાવેલા છે. આ મંદિર ખેડાના રહેવાસી પારવાડ શા. વણારસીદાસ, તેના પૌત્ર શા. હીરાચંદ ગિરધરદાસે અંધાવ્યું છે. તેમના પુત્ર શા. ભીખાભાઈનાં ધર્મપત્ની ખાઈ જીવકારે વિ. સં. ૧૯૩૦ ના શ્રાવણ સુદિ ૮ના દિવસે મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનને પ્રતિષ્ઠિત કરાવ્યા છે. સ. ૧૯૫૯માં આ મંદિરના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યે છે.
ખેડા
મંદિરમાં મૂળનાયક સહિત આરસની ૫ પ્રતિમાઓ છે. ધાતુની પંચતીર્થી ૨ અને આરસને ચાવીશીના એક પટ્ટ છે.
૩. દલાલના ટેકરા ઉપર શ્રીપદ્મપ્રભસ્વામીનું મંદિર ધામામધી છે. મંદિરમાં બધે આરસ લગાવેલા છે. શ્રીહેમચંદ દલાલના પૂર્વજોએ ૨૦૦ વર્ષ પહેલાં આ મંદિર ખંધાવેલું છે. તેમના વંશમાં થયેલા શેઠ રતિલાલ મેાહનલાલે સ. ૧૯૮૫માં આ મંદિરના જીÍદ્ધાર કરાવ્યા છે.
મૂળનાયક શ્રીપદ્મપ્રભસ્વામી આદિ ૩ આરસની મૂર્તિએ છે. મૂળનાયક ઉપર સં. ૧૯૦૮ની સાલના લેખ છે. ધાતુની પચતીથી ૧ અને એકલમૂર્તિ ૩ છે.
૪. શેઠના વાડામાં મૂળનાયક શ્રીઋષભદેવ ભગવાનનું ધાબામ`ધી મંદિર છે; જે શેડ પુનસીએ અંધાવ્યું છે. મંદિ રમાં બધે આરસ જડેલા છે. મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org