________________
૪૪
ચાર જૈન તીર્થા
વાનનું મંદિર શિખરબંધી છે. મૂળનાયક સહિત આરસની ૮ ભવ્ય પ્રતિમાઓ છે. ધાતુની પંચતીર્થી ૧૯ અને એકલમૂર્તિએ પણ ૧૯ છે. ચાવીશીના ૨ પટ્ટ અને ૧ દેવીની મૂર્તિ છે. મંદિરની અંદર નીચેના ભાગમાં શ્રીમાણિભદ્રનુ સ્થાન છે. આ સ્થળે શ્રીપૂજ બેસતા એમ કહેવાય છે; તેમાં ખંડિત મૂર્તિઓ ભરી રાખેલી છે. મંદિરમાં અંધે આરસ જડેલા છે.
શ્રી. ઉન્નયરત્નસૂરિ ખેડાના રહેવાસી હતા. તેમની પરપરામાં થયેલા શ્રીપૂજ્યાની ગાદી આ સ્થળે છે.
આ મ ંદિર કોણે બંધાવ્યું તે જાણવામાં આવ્યું નથી. પરંતુ શ્રીપૂયાની ગાદી ઉપરથી અનુમાન થાય છે કે, શ્રી. ઉડ્ડયરત્નસૂરિજીના શ્રીપૂજ્ગ્યામાંથી કોઈએ આ મંદિર ખંધાવ્યું હશે. અથવા શ્રીસંઘે મળીને ખંધાવ્યુ હાય. શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા સ. ૧૮૦૩ ના શ્રાવણુ સુદિ પૂર્ણિમાના દિવસે થઈ હતી એમ શ્રી. ઉદયરત્નકૃત ‘રમૂજીપુર-મંડન-બિનસ્તવન' ઉપરથી જણાય છે. આ મંદિરની પાસેના ઉપાશ્રયમાં ભીંત ઉપર એ ત્રિકાણ ભેગા કરીને તેની નીચે દંડ જેવી ત્રણ લીટી મૂકી થતા આકારના કરેલા ખાનાવાળા ભાગમાં અક્ષરા એવી રીતે મૂકેલા છે કે, ગમે ત્યાંથી વાંચીએ તે · શ્રીમત્તપાગચ્છાધિરાજ શ્રીરાજવિજયસૂરિ' એ પ્રમાણે વંચાય.
4
આ મંદિરના વહીવટ ભાવસાર શ્રાવક કરે છે. જેઠ સુદિ ૨ના રોજ વષઁગાંઠ ઉજવવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org