________________
ખેડા
૧૧ ૨ નીતના દેવા ઈકે વરખે ભાસતા નંગ ૫ ઘઈ ચેર - વા નીતનું અપા ૧૨ સરાનાં નલીઓ તથા ખરખરાજત ઊપાસરની સરવે
હલવદને ૧૩ ધણી આપે ઈહી રીત ચારે ભેમીઆની છે તે શ્રી ચંદ્રમાં
સુરજની સા ૧૪ લખુ તે ખરું છે અમારા વંસના હોઈ તે પલે તથા
હીરરતનનું ૧૫ રીના વંસના હોઈ તે લીએ તે રીત ચંદરમા સુરજની
સાખે પાલવી ૧૬ તથા હીરરતનસુરીઇ પાતસાહથ્રીની સામે ભેમીઆ ૫
ની પાસે ૧૭ વચન માગું જે અમારા અપાસરા વીના બીજે પરછગને
ઊપાસ ૧૮ રે કરે નહી અમારા વંસવાલાને ગમે તેવું ખુન આવે
તે અપાસ ૧૯ રાની આણ લેપવી નહી ઈવી રીત ૫ ભેમીઓની છે
શ્રી ઝંઝુવાડા ૨૦ ને ધણી શ્રી જી ચેરાત તેણે કહ્યું કે અમારે પરગણે
આગર નંગ ૩ છે ૨૧ તે શ્રી ઝંઝુવાડાને આગર તથા ઊંડુને આગર તથા
ફતેહપરને આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org