Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 44
________________ ખેડા ૩૫ દેવી શ્રીગણિની માટે પ્રાકૃતની “પુષ્પાવતી નથી' તાડપત્ર પર લખી હતી. બારમી શતાબ્દીમાં થયેલા અંચલગચ્છીય શ્રી આર્યરક્ષિતસૂરિજી વિહાર કરતા આ ખેડા પ્રદેશમાં પધાર્યા હતા.+ એ પછી તે આ પ્રદેશમાં કેટલાયે જેનાચાર્યો આવતા અને અહીંની જૈન પ્રજાને પિતાના ઉપદેશથી પ્રભાવિત કરતા રહેતા. અહીંના પુસ્તકસંગ્રહમાંથી કપડા ઉપર લખેલે વિનયપતા યંત્ર' મળી આવેલ છે. એ કપડાની લંબાઈ ૪ ફૂટ ને પ ઇંચ છે જ્યારે પહોળાઈ ૩ ફૂટ ને પ ઇંચની છે. સં. ૧૫૦૪ માં દિવાળીના દિવસે ખરતરગચ્છીય શ્રી. જિનભદ્રસૂરિએ એ યંત્ર લખેલે છે, એ સંબંધી ઉલ્લેખ આ પ્રકારે છે– ___"संवत् १५०४ वर्षे दीपोत्सवदिने लिखितं प्रतिष्ठितं श्रीखरतरगच्छाधीश्वरश्रीजिनचन्द्रसूरिभिरिदं जैत्रपताकाख्ययंत्र॥ सपरिवारस्य जैत्रे वांछितसिद्धिं कुरु कुरु स्वाहा ॥” । આ કપડાની બંને બાજુએ રંગિત કેર છે. બીજી બે બાજુએ ચિત્ર આલેખ્યાં છે. આ ચિત્ર રજપૂતકાલીન છે. યંત્ર લાલશાહીમાં આલેખેલું છે. * જુઓઃ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ'– મેહનલાલ ૬. દેસાઈ, પૃ૦ ૨૫૨. + જુઓઃ “અચલગચ્છ પટ્ટાવલી–ભાષાંતર' પૃષ્ઠ : ૧૩૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90