Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 42
________________ = = ૩. ખેડા અડા એ જિલ્લાનું મુખ્ય નગર છે. સરકારી કચેરીઓ, નિશાળો વગેરે અહીં છે. આસપાસનાં ગામડાંની અહીં વિશેષ અવરજવર રહે છે. શેઢી, મે અને વાત્રક એ ત્રણ નદીના સંગમ પર ખેડા શહેર આવેલું છે. આ શહેર ઘણું પ્રાચીન છે એમાં શંકા નથી. અગાઉ આ શહેર ખૂબ જાહેજલાલીવાળું હતું. વેપારઉદ્યોગથી આ શહેર સમૃદ્ધ હતું. વસતી પણ સારા પ્રમાણમાં હતી. શ્રાવકેની વસ્તી અહીં સેંકડેની સંખ્યામાં હતી. એક - કાળે ખેડા જૈનધર્મનું મથક ગણાતું. - આજે તે રેલ્વે રસ્તાથી દૂર ખૂણામાં પડી જવાથી અહીંને વેપાર-ઉદ્યોગ પડી ભાંગે છે. વસતી પણ ઘટી ગઈ છે. પુરાણે વૈભવ અને સમૃદ્ધિ રહ્યાં નથી. જ્યાં જુઓ ત્યાં ધૂળના ઢગલા, પડી ગયેલાં કે ઉજજડ મકાને નજરે પડે છે. શ્રાવકોના મહેલામાં કેટલાંયે ઘર વાસેલાં દેખાય છે. આજે અહીં શ્રાવકેનાં ૧૫૦ ઘરે ખુલ્લાં હશે. કેટલાક પરગામ રહે છે. દેરાવાસી ભાવસાર શ્રાવકેનાં અહીં ૬૦ ઘર છે. સ્થાનકવાસી ભાવસારેનાં ૩૦ ઘર છે. ૯ જિનમંદિરે, ૨ સાધ્વી-શ્રાવિકાઓના ઉપાશ્રયે, ભાવસાર શ્રાવ - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90