________________
ચાર જૈન તીર્થ વળી, બે દસ્તાવેજો ગુજરાતીમાં લખાયેલા સં. ૧૯૭૫ ના છે, જે દસ્તાવેજો શ્રી. હીરરત્નસૂરિને કરી આપેલા છે, તે આ પ્રકારે છે–
દસ્તાવેજ પહેલા [ જાના કાગળ પર તેની લંબાઈ ઈંચ તથા પહોળાઈ ઈંચ
બે જમણું, બે ડાબીને એક વચમાં એમ પાંચ સીલે છે.] ૧ સંવત ૧૬૭૫ ના વરખે વૈશાખ સુદની ૩ દને પાત
સાહસ્રી સાત શ્રી શ્રી ૨ શ્રી ૭ શ્રી આજમશાહ હજુર ભેમીઆ, ૫ ઊલ મધે
આવા હતા શ્રી ૩ અહમદાવાદ મધે શ્રી હીરરતનસૂરીઈ ભેમીઆ ૫ ને
બંદીખાનેથી ૪ છોડાયા તીહાંથી પાંચ મીઆસરાવકકર છે પાંચેલેમીઈ ૫ પાતસાહની કચારી મધે પાતસાહથીની સાખે પાતસાહ
હજુરઈ લે ૬ બ લ ઈ ખરે છે હલવદને રાજ મહારાણ શ્રી
ચંદરસેનજી આ ૭ ને ઠાકરથી સબલસંઘજી વઢવાણને ધણું તથા ઠાકરશીવી, ૮ રેજી સીઅણને ધણી ઠારશ્રી વીરાજ લગતરને ધણી ૯ ઈ ૪ ભેમીઆ શ્રી હીરરતનસુરીને અપાસરાની લાગત. . કરી આ ૧૦ પી છે તેની વિગત હલવદની માંડવી ઈ સુરજ ઊદે
જુના જેનાવાદી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org