________________
૩૪
ચાર જૈન તીર્થો કેના પણ ૨ ઉપાશ્રયે, ૧ જૈન ધર્મશાળા, જેન વાડી, આયંબિલખાતું તેમજ જૈન પાઠશાળા વગેરે છે. ભેજનશાળા ચાલુ છે.
ખેડા વિશે પ્રાચીન ઉલ્લેખ મળી આવે છે તે ઉપરથી એની ભૂતકાલીન સ્થિતિ કેવી હતી તેને ખ્યાલ આવે છે.
પાંચમા સૈકામાં થયેલા શ્રી. મલવાદી આચાર્યના સમયમાં શિલાદિત્ય માટે આ ખેડને નિર્દેશ જૈન પ્રબંધામાં મળે છે. સાતમા સૈકામાં તે ખેડા આ પ્રદેશનું મેટું નગર હતું. ચીની યાત્રી યુવાનશ્વાંગે પિતાના “મારત પ્રવાસ વૃત્તાંત'માં ખેડાને ઉલ્લેખ કર્યો છે. તેણે ખેડાને ૫૦૦ માઈલના વિસ્તારવાળું જણાવ્યું છે. વલભીનાં દાનપત્રમાં “ખેટકાહાર અને વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ ઉપરથી પણ ખેડાને નિર્દેશ મળે છે. ખેડાને પ્રદેશ રેતાળ છે એ જોતાં શ્રી. શીલાંકાચા “ઝાવારસૂત્ર ની ટીકામાં ખેડને પાંશુબાજરવદ્ધ વેટમ” અથવા “ધૂઝાઝારોપેત પેટમ” અર્થ દર્શાવ્યું છે તે પણ આ ખેડાપ્રદેશના નિર્દેશને મજબૂત કરે છે.
સં. ૧૧૯૨માં સિદ્ધરાજના રાજ્યમાં મહં. ગાંગિલના મંત્રીપદમાં ખેટકાહાર મંડલમાં રાજ૦ સેમદેવની પ્રતિપત્તિમાં ખેટક (ખેડા) સ્થાનથી વિનિગ્રહવાસી પં૦ ચામુકે
* આહાર અથવા આહરણ એટલે વહીવટી એકમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org