Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 38
________________ સેજિત્રા ૨૯: એ પછી તે આ ગામમાં મોટા મેટા આચાર્યો આવતા, રહેતા અને ચતુર્માસ પણ ગાળતા. એ વિશે મળી આવતા ઉલ્લેખ મુજબઃ શ્રીમવિમલસૂરિજી સં.૧૫૭૨ માં આ ગામમાં પધાર્યા હતા. શ્રીહીરવિજયસૂરિજીએ અહીં ચતુર્માસ ગાળ્યું હતું. શ્રીવિજયસેનસૂરિજી સં. ૧૬૭૧ માં આ ગામમાં પધાર્યા હતા. એ સંબંધે આવો ઉલ્લેખ મળે છે? રાજનગરથી પૂજ્ય પધારિયા, અનુકમિં સેજિઈ પુરિ આવિયા; દેવતણી ગતિ કે ન સકઈ કલી, ભવિતવ્યતા જે તે કિર્ણિ નવિ દલી.૫ એ પછી અઢારમા સૈકાના યાત્રી શ્રી શીતવિજયજી પિતાની “તીર્થમાત્રામાં સોજિત્રાને આ રીતે માનભેર ઉલ્લેખ કરે છે – “જિન નમીઈ સેઝિને માત્ર સં.૧૮૦૫માં શ્રીધનસાગર મુનિએ “છીણાનrg ની પ્રતિ આ ગામમાં લખી હતી. પં. પ્રતાપવિજયગણિના શિષ્ય પં. વિવેકવિજયગણિના ગુરુભાઈપં. ભાણવિજયગણિએ અહીં “કાનંત્રિત ની પ્રતિ લખી હતી. ૧૮મી શતાબ્દીમાં શ્રીઉદયરત્નવાચકે સેજિત્રામાં કેટલાક પટેલને જેન બનાવ્યા હતા. ૫. “જેન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય” પૃ૦ ૧૬૧, કડી : ૨૪ ૬. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” પ્રકા, યશવિજય જૈન ગ્રંથમાળા, પૃષ્ઠ: ૧૨૪ Jain Education International Ford For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90