________________
૩૦
ચાર જૈન તી
મુંબઈના નામાંકિત નાગરિક શેઠ મેાતીશાહે આ સોજિત્રાના હતા. (જન્મ સ. ૧૮૩૮, સ્વર્ગ સ. ૧૮૯૨) તેમણે અહીં એક ઘર દેરાસર ખંધાવેલું અને શેઠ મનસુખભાઈ ભગુભાઈનાં પત્નીએ અહીંના જિનમંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા.
જિનમંદિર
અહીં સમડી ચકલામાં એક ઘૂમટબંધી જૈન મંદિર વિદ્યમાન છે. ખીજા` મદિરાના પત્તો નથી. અને આ મંદિર પણ ઉપર્યુક્ત અને પૈકી કયું તે જાણવાનું સાધન નથી. મંદિરમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનની મનેાહર પ્રતિમા પચતીર્થીયુક્ત છે. આસપાસનુ પરિકર નકશીવાળુ
કળામય છે.
મૂળ ગભારામાં મૂળનાયક ઉપરાંત બીજી ૧૪ પ્રતિમાએ આરસની છે. એક પ્રતિમા ઉપર સ. ૧૫૫૯ ના લેખ છે. ધાતુની પંચતીથી ૨૨, એકલમૂર્તિએ ૭ અને ચાવીશીના પટ્ટ ૨ છે. કમળની અષ્ટદળ પાંખડીમાં એકેક ભગવાન ખિરાજમાન છે. તેની નીચેના ભાગ હાવા જોઈએ તે અત્યારે નથી.
પાસેના લાકડાના ગભારામાં શ્રીશાંતિનાથ ભગવાનની પ્રતિમા છે અને આરસની મીજી ૧૮ પ્રતિમાઓ છે. એકલમૂર્તિએ ૭ છે. આઠ કમળની પાંખડીમાં એકેક પત્રમાં અચ્ચે ભગવાન બિરાજમાન છે. તેના મ`ડપમાં ચારે બાજુના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org