Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 36
________________ સેજિત્રા આ હકીકતથી જણાય છે કે, અહીં અગાઉ જેનેની વસતી સારા પ્રમાણમાં હશે. એ પછી પંદરમા સૈકામાં બીજું જિનાલય બંધાયા સંબંધે આવી નેંધ મળે છે – " अहम्मदाबादपुराधिवासिना, सोझीत्रिके श्रीगदराजमन्त्रिणा । त्रिंशत्सहस्रद्रमटङ्कविक्रयात् , यत्कारितं नूतनजैनमन्दिरम् ॥ श्रीसोमदेवाह्वयसूरिभिस्तत તંત્ર[SSતી મૂર્તિરતિઃ પ્રષ્ટિતા ! ददे यदादेशमथाप्य सोत्सवं, શ્રીવારજૂર્વ સુમરત્નસાઘ ” –અમદાવાદનિવાસી મંત્રી ગદરાજે સેજિત્રામાં ત્રીસ. હજાર દ્રમ્મ ટંકાના ખરચે એક નવીન જૈન મંદિર બંધાવ્યું. એ મંદિરમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રીમદેવસૂરિએ. કરી. વળી, જેમને આદેશ મેળવીને શ્રીમદેવસૂરિએ શુભરત્ન નામના સાધુને ઉત્સવપૂર્વક વાચકની પદવી આપી. આ ઉલ્લેખથી એમ માનવાને કારણ મળે છે કે અહીં જેનેની વસતી સારા પ્રમાણમાં વધી હશે જેથી બીજા. મંદિરની જરૂરિયાત જોઈ શ્રીગદરાજ મંત્રીએ એ મંદિર, ૨. “ગુરુગુણરત્નાકરકાવ્ય” કર્તાઃ સેમચારિત્રગણિ (સં. ૧૫૪૧) સર્ગઃ ૩, લેક: ૧૨, ૧૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90