Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 35
________________ ચાર જૈન તીથી પ્રાચીન સ્થિતિ સેજિત્રા સંબંધે મળી આવતા પ્રાચીન ઉલેખે પૈકી ઉકેશવંશીય શ્રા, રાજૂએ “iqીરિાની એક પ્રતિ લખાવી છે, તેની પ્રશસ્તિમાં નીચેના લેક ઉપરથી આ ગામના જૈન સંઘની સ્થિતિ ઉપર સારે પ્રકાશ પડે છેઃ" मौनं पुण्यमिव प्रौढं चतुरक्षि (२४) जिनालयम् । योऽचीकरत्तमां शत्रुजयभूधरमण्डनम् ॥ ७ ॥ स्तम्भतीर्थे पुरे. सोजींत्रिके कावीपुरे तथा । ટીવાથપુરે હાથોંઢળ () નરવેડપિ ૨ | ૮ | अणहिल्लाभिधे द्रों तथा ग्रामे बलासरे । ચ: શ્રીનિના " 8 " આ ત્રુટિત પ્રશસ્તિના કલેકે ઉપરથી જણાય છે કે, ઉકેશવંશીય શ્રેષ્ઠી આસધરે શ્રી શત્રુંજય, સ્તંભતીર્થ, સેત્રિક, કાવીપુર, ટીંબા, હાથીંદણ, નગર, અણહિલપુર અને બલાસરમાં જૈન મંદિરો બંધાવ્યાં હતાં. આમાં ઉલ્લેખાયેલું અંત્રિક એ જ આજનું સેજિત્રા છે. કમનસીબે આ પ્રશસ્તિને છેલ્લે ભાગ ત્રુટિત છે, એટલે એમાં સંવતને નિર્દેશ કર્યો હોય તે તે જાણી શકાતું નથી. આમ છતાં આ તાડપત્રીય પ્રતિ ચૌદમા સૈકાથી પાછળની નથી, એટલે ચૌદમા સૈકા પહેલાં અહીં જેન મંદિર બાંધવામાં આવ્યું હતું, એટલું આથી સ્પષ્ટ થાય છે. ૧. “જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ:” પ્રકા સિંઘી જૈન ગ્રંથમાળા, મુંબઈ. પૃષ્ઠ: ૯૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90