________________
૨૪
ચાર જૈન તીથા
[ ૧૦ ]
મૂળનાયકની જમણી બાજુના ત્રિમ પર આ પ્રકારે
લેખ જોવાય છેઃ—
श्रीश्रेयांसनाथबिंबं श्रे० नरसाकारितं ॥
૭
[ ૧૧ ] મૂળનાયકની ડાબી બાજુના બિંબ પર આવા લેખ છેઃश्री सुमतिनाथ सा० समधर ॥
[ ૧૨ ] ભમતીની દેવકુલિકાઓમાં જે ૯૨ જેટલી પ્રતિમાઓ છે તેમાં મોટા ભાગની પ્રતિમાઓ ઉપર આ પ્રકારે એક જ જાતના લેખા છે. બધાંયે ખિએની એક જ વર્ષમાં અને એક જ દિવસે પ્રતિષ્ઠા થયેલી લાગે છેઃसं० १८९३ माघशुक्ल १० बुधे मातरग्रामवास्तव्यः श्रीमाली - ज्ञातीयवृद्धशाखायां समस्तसंघेन ऋषभदेवबिंबं कारापितं प्रतिष्ठितं तपागच्छे भ० श्रीविजयजिनेंद्रसूरिभिः ॥
--
[ ૧૩ ] એક ચરણપાદુકા ઉપર આવા લેખ છેઃ—
श्री ऋषभदेवजी महाराजनी पादुका मातरनगरे | समस्तसंघेन स्थापिता सं० १८९३ ना वर्षे माघमासे शुक्लपक्षे सुदि १० दशमी बुधवासरे अंजनं कारापो ( प ) ता श्रीभट्टार्क श्री १०८ भट्टार्क जिनेंद्रसूरिराज लिखिता पं० श्रीजेयविजेयजी पं० दीपविजेयजी तपागच्छ छे || ૧૦-૧૧. ‘જૈન માર્તંડ' નામક પુસ્તકમાં ઉપર્યુક્ત બંને બિબા શ્રીસુમતિનાથ ભગવાનનાં છે એમ જણાવેલુ' છે પણ વસ્તુતઃ એક શ્રીશ્રેયાંસનાથ અને બીજી શ્રીસુમતિનાથનુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org