________________
-:
***
૨. સોજિત્રા
મડા જિલ્લાના પેટલાદ તાલુકામાં સેજિત્રા નામે પ્રાચીન ગામ છે. જેનેની દષ્ટિએ આ ગામનું શું મહત્વ છે તે તરફ અમે લક્ષ દેરીએ છીએ.
યદ્યપિ આ ગામ કોણે વસાવ્યું એ સંબંધી કે હકીકત જાણવા મળતી નથી છતાં જેન ગ્રંથમાં જે છૂટકત્રુટક માહિતીઓ વેરાયેલી પડી છે એ ઉપરથી એટલું અવશ્ય કહી શકાય કે–સોજિત્રા ચૌદમી શતાબ્દીથી અર્વાચીન નથી. એ વિગતે એવું પણ કહી જાય છે કે, આ ગામમાં જેનોની વસતી અને સ્થિતિ ચૌદમા સૈકાથી લઈને ઓગણીસમા સૈકા સુધી ક્રમશઃ પ્રગતિશીલ રહી છે. તે પછીથી અહીંની જેન વસતીમાં ઘટાડો થતાં થતાં આજે તે જેનેનાં માત્ર આઠેક ઘરે વિદ્યમાન રહ્યાં છે. સેજિત્રામાંથી ચાલ્યા ગયેલાં કેટલાંક જૈન કુટુંબે આસપાસના તારાપુર, કાર વગેરે ગામમાં રહેવા ગયાં છે. આમ છતાં જેનેની પ્રાચીન સ્થિતિના અવશેષ સમાં– ૧ જૈન મંદિર, ૨ ઉપાશ્રય અને ૧ જૈન ધર્મશાળા મૌજૂદ રહેલાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org