________________
ચાર જૈન તીર્થો
લાગ્યા. ત્યાં જ પેલા વણકરના ઘરની બહાર તુલસીક્યાસ નીચે બિરાજમાન કરેલી ભગવાનની મૂર્તિનાં દર્શન થયાં. આવેલા જેનેને જોઈ વણકર તે ખૂબ મૂંઝા. એની શ્રદ્ધા અને ભક્તિનું સ્થાન આ મૂર્તિ એની પાસેથી જશે એમ સમજી એનું દિલ તૂટવા લાગ્યું. એણે મનમાં ગાંઠ વાળી કે, ગમે તે ઉપાયે આ મૂર્તિને મારે ત્યાં જ રાખીશ. જ્યારે જેનેએ તે કઈ પણ ભોગે આ મૂર્તિને લઈ જવાને પાકે નિશ્ચય કર્યો હતે. બંને નિર્ણયે સામસામા હતા. ઘમસાણે યુદ્ધ તિરે એવા હતા.
જેનેએ એને સમજાવ્ય, લલચાવે, મનાવ્યું પણ વણકર એકને બે ન થયે. ગામમાં પણ વણકરેનું જોર હતું. બળજબરીથી મૂર્તિ લેવામાં સાર નહિ નીકળે એમ સમજી કળથી કામ લેવામાં કુશળ વારસંગના નાથાલાલ શેઠે આ મૂર્તિ મેળવી આપવાનું પોતાના માથે લઈ એમણે માતરવાળાઓને વિદાય કર્યા.
સં. ૧૬૦ના મહા સુદિ ૧૩ ના રોજ વીશેક શ્રાવકે માતરથી ગાડું લઈને અને વારસંગથી શેઠ નાથાલાલ દશપંદર ગરાસિયા લેકેને લઈને બરડા ગામ આવ્યા. બધા એ વણકરને ઘેર ગયા.
જમાનાના ખાધેલ આ વણકરે એટલું તે સમજી લીધેલું કે જેને પિતાના દેવની મૂર્તિ લીધા વિના જંપશે નહિ. આથી એણે એની સાથે લેવડ–દેવડ કરનારા ખરાંટીવાળા જૈન શેઠ બેચરદાસ લલ્લુભાઈને એ મૂર્તિ એ સમય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org