________________
માતર
પ્રતિમા પ્રતિષ્ઠિત છે.
મૂળ ગભારામાં ૭ મૂર્તિઓ છે. મૂળનાયકજી ઉપર સ’.૧૫૨૩ ની સાલના લેખ છે. ગભારા બહારના ગેાખલામાં ૩ મૂર્તિ છે અને ભમતીમાં ૯૨ મૂર્તિએ મળીને એકંદરે આરસની કુલ પ્રતિમા ૧૨૦ ની સંખ્યામાં છે. મેોટા ભાગની પ્રતિમાઓ ઉપર સ. ૧૮૯૩ ના લેખા છે. બધા પ્રતિમાલેખા અંતમાં આપ્યા છે.
મૂળનાયક ભગવાનની અધિષ્ઠાયિકા મહાકાળી દેવીની જૂની મૂર્તિ ૧ અને નવી મૂર્તિ ૧ છે. વળી, શ્રીઆદીશ્વર ભગવાનના ગભારામાં, શ્રીચંદ્રપ્રભસ્વામીના ગભારામાં, શ્રીસુપાર્શ્વનાથ ભગવાનના ગભારામાં એકેક દેવીની મૂર્તિઓ છે, સિવાય પદ્માવતી દેવીની અને ખીજી મહાલક્ષ્મી દેવીની મૂર્તિ પણ પાસેની એક અલગ દેરીમાં બિરાજમાન છે. દેવીની આરસ મૂર્તિ આ કુલ છ છે. ઉપરના ભાગમાં ભગવાન મહાવીરસ્વામી અને નીચે શ્રીગૌતમસ્વામીની એક સંયુક્ત મૂર્તિ પણ છે.
૧૫
ધાતુપ્રતિમામાં ચાવીશી ૪,૫ચતીર્થી ૫૧, સાદાં બિખ ૫, અને પતરાંનાં બિબ ૨ મળીને કુલ ૬૨ ની સંખ્યામાં છે. ચાંદીના ૨ અને ધાતુના ૧૧ મળીને ૧૩ સિદ્ધચક્રજીના ગટ્ટા છે. ધાતુના અષ્ટમંગળ ૬ અને પતરાનાં યંત્ર ૫ છે.
દેરાસરમાં પેસતાં ડાબી બાજુએ તુ ખરુ યક્ષની વાહન સાથેની એક મૂર્તિ છે. જ્યારે જમણી બાજુએ શ્રીશત્રુ જયની રચનાના ભવ્ય પટ્ટ કાતરવામાં આવ્યા છે. આંતરાલીવાળાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org