________________
માતર
દરમિયાન આપી દીધી હતી. વણકર પાસેથી શેઠ બેચરદાસને ત્યાં મૂર્તિ હોવાના સમાચાર મેળવી બે શ્રાવકે તરત જ ખાંટી જવા ઊપડ્યા.
માતરવાળાઓએ શેઠને જણાવ્યું કે, “જે તમારે દેરાસર કરાવીને મૂર્તિ બિરાજમાન કરવી હોય તે ભલે એ મૂર્તિ રાખે, નહિતર શેઠ બેચરદાસ મેતીલાલનાં વિધવા પત્ની ઊજમણું કરવાનાં છે, તે પ્રસંગે તેઓ માતરના દેશસરમાં ગોખલ કરાવી એ મૂર્તિ બિરાજમાન કરાવવાનાં છે, માટે આ મૂર્તિ આપો.”
શેઠે તરત જ એ મૂર્તિ માતરવાળા ભાઈઓને સુપ્રત કરી.
સં. ૧૯૬૦ ના મહા સુદિ ૧૪ ના રોજ બપોરે બી. સુપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિને જેને ખરાંટીથી વારસંગ લાવી માતર લઈ આવ્યા અને ધામધૂમથી એ પ્રતિમાને પ્રવેશોત્સવ કર્યો. એ જ સાલમાં વૈશાખ સુદિ ૧૫ ના રોજ એ મૂતિને ગેખમાં પધરાવી પ્રતિષ્ઠિત કરાવી.
આ રીતે મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાન અને તેમની આસપાસની બે મૂર્તિઓ તેમજ આ શ્રીસુપાર્શ્વ નાથની મૂર્તિ મળીને કુલ ચાર મૂર્તિઓ જમીનમાંથી નીકળી આવેલી, તે આ મંદિરમાં પ્રતિષ્ઠિત થયેલી છે. આ મૂતિઓ સંબંધે અનેક ચમત્કારી પ્રસંગે લોકેએ જોયા અને સાંભળ્યા છે. એને વિસ્તાર કરે ઉચિત નથી પરંતુ એટલું અવશ્ય કહી શકાય કે, આ મૂતિઓના કારણે આ તીર્થને મહિમા વિસ્તાર પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org