Book Title: Bhakshyabhakshya Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Muktikamal Mohan Granthmala View full book textPage 8
________________ અઢારમુ’: : ૩ લક્ષ્યાભઢ્ય ઢાય કે કલાવિશારદની કીતિને વરેલે ડાય પશુ ધાર્મિક આચારવિચારથી હીન હાય તા એ નેતાપણું, એ વિદ્વત્તા, એ પ્રસિદ્ધિ, એ પટેલાઈ, એ આગેવાની, એ પ્રમુખપદ કે એ કલાવિશારદતા તેને સાચુ' સુખ આપી શકતી નથી. (૨) ધર્મના મુખ્ય સિદ્ધાંતા, ધાર્મિક સિદ્ધાંતાથી અહીં ત્રણ વસ્તુ અભિપ્રેત છેઃ— (૧) અહિઁંસા, (૨) સંયમ અને (૩) તપ, કહ્યું છે કે— धम्मो मंगलमुक्किहूं, अहिंसा संजमो तवो । देवा वितं नमसंति, जस्स धम्मे सया मणो ॥ અહિં'સા, સયમ અને તપરૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. આવા ધમ જેના મનમાં સદા વસેલે છે, તેને દેવા પશુ નમસ્કાર કરે છે. એટલે જે મનુષ્યના જીવનવ્યવહારમાં અહિંસાને સ્થાન છે, સયમને સ્થાન છે, તપને સ્થાન છે, તે સમજી છે, ડાહ્યો છે, પડિત છે, યાવત્ સાચા મુમુક્ષુ છે. આવા જ અભિપ્રાય અન્ય મહર્ષિઓએ જુદા શબ્દોમાં વ્યક્ત કર્યાં છે. सत्यं नास्ति तपो नास्ति, नास्ति चेन्द्रियनिग्रहः । दया दानं जपो नास्ति, चैतच्चाण्डाललक्षणम् ॥ જો સત્ય નથી, તપ નથી, ઇંદ્રિયા પર કાબૂ નથી, યા નથી, દાન નથી અને પ્રભુનાં નામ' સ્મરણુ કે રણુ પણ નથી,Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74