________________
અઢારમું : : ૧૫ :
ભક્ષ્યાલક્ષ્ય વિષમાશન એટલે અગ્ય રીતે ખેરાક લેવાથી ઘણા કણકારી રેગો ઉત્પન્ન થાય છે, એવું જોઈને બુદ્ધિમાન પુરુષે હિતકારક જ ખાવું જોઈએ, માપસર જ ખાવું જોઈએ, બરાબર સમયસર જ ખાવું જોઈએ અને ઇદ્રિ પર વિજય મેળવવું જોઈએ.
સવારમાં ઊઠતાં વેંત ચા પીવી, પછી નાસ્ત કર વળી ચા પીવી, વહેલા મેડા જમવું, બપોરના કુટ, આઈસ્ક્રીમ કે સેડા વેટર વગેરે પશુઓને ઉપયોગ કરો અને ચાના કપ ચાલુ રાખવા, સાંજના ગમે ત્યારે જમવું અને સૂતા પહેલાં પણું ચાનું આરાધન કરવું, એમાં કઈ સિદ્ધાંત કે નિયમ જળવાય છે ખરો? આ પ્રકારની ટેવે ભક્ષ્યાભર્યાના સિદ્ધ નિયમ ભૂલી જવાયા તેને આભારી છે તથા સ્વછંદી અને અવિચારી જીવનમાંથી ઉત્પન્ન થયેલી છે. એનું પરિણામ એ આવ્યું છે કેઆરોગ્યને મોટા પ્રમાણમાં નાશ થયે છે, શરીરનાં સંઘયણે દુર્બલ પડ્યાં છે અને માનસિક વિકૃતિઓ વધી છે. વળી ‘ જમતી વખતે વાત કરવી જોઈએ અને હસવું જોઈએ ” એવા સિદ્ધાંતને પ્રચાર આજે જોરશોરથી થઈ રહ્યો છે, પણ આયુર્વેદના પરમ નિષ્ણાત ચરક મહર્ષિએ સ્પષ્ટ લખ્યું છે કેબાપાન તરણના મુલતા બોલ્યા અને હસ્યા વિના ખાવા તરફ ખ્યાલ રાખીને જ ખાવું જોઈએ. તેનું કારણ એ छ -' जल्पतो हसतोऽन्यमनसो वा भुजानस्य त एव हि તોષ મવનિત, ૨ ઘવાતzતમન્નતા-બોલતાં, હસતાં કે અન્યમનસ્ક થઈને ખાતાં તે જ દે ઉત્પન્ન થાય છે કે જે ઉતાવળે ઉતાવળે ખાવાથી ઉત્પન્ન થાય છે. તમારાદાત્ત-તરમના અરીત