Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala
View full book text
________________
.: ૬૧ :
લક્ષ્યાલા વંકચૂલની સઝાય. (કઈ લે પર્વત ધૂધલે રે-એ દેશી. ) જબૂદ્વીપમાં દીપતું રે લાલ! ક્ષેત્ર ભારત સુવિશાળ રે વિવેકી ! શ્રીપુર નગરને રાજિયે રે લાલ ! વિમળજશા ભૂપાળ રે વિવેકી,
આદર કાંઈ આખડી રે લાલ! ૧ [ આખડી એટલે બાધા, વ્રત, નિયમ કે પચ્ચકખાણ ]
સુમંગળા પટરાણીએ રે લાલ ! જગ્યું તે યુગલ અમૂલ જે વિવેકી ! નામ ઠવ્યું દેય બાળનું રે લાલ ! પુષ્પચૂલા પુષ્પસૂલ રે વિવેકી !
આદર કાંઈ આખડી રે લાલ ! ૨ અનુક્રમે ઉદ્ધત થયે રે લાલ ! લેક કહે વંકચૂલ રે વિવેકી ! લેકવચનથી ભૂપતિ રે લાલ! કાઢ્યો સૂત વંકચૂલ રે વિવેકી !
આદરજે કઈ આખડી રે લાલ. ૩ [ પુષ્પશૂલ મેટે થતાં ઉદ્ધત થયે અને અનેક પ્રકારનાં તેફાને તથા ન ઈચ્છવા જેવાં કામ કરવા લાગ્યો, એટલે કેએ તેના વર્તન વિષે રાજાને ફરિયાદ કરી અને રાજાએ તેને જાકારે દીધે. આગલા રાજાએ કેટલા ન્યાયપરાયણ હતા, તેનું આ ઉદાહરણ છે.]

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74