Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala
View full book text
________________
ઓથમાળા
પુષ્પચૂલા થઈ બેનડી રે લાલ ! ' પતિમાં ગ વંકચૂલ રે વિવેકી ! પત્રિપતિ કિયે ભિલ્લડે રે લાલ! ધર્મ થકી પ્રતિકૂળ રે વિવેકી
આદરજે કાંઈ આખડી રે લાલ ! ૪ [ અડતે રખડત ચેરપલ્લીમાં ગયા અને ત્યાંના ભિન્ન રાજાએ અનુક્રમે તેને પલિપતિ બનાવ્યું. આ વંકચૂલ નિ. થતા, દુષ્ટતા, સાહસિક્તા વગેરે ગુણેથી યુકત હતું અને ધર્મથી સદંતર પ્રતિકૂળ વર્તન કરતે હતે.]
સાત વ્યસન સરસે રમે રે લાલ, ન ગમે ધર્મની વાત છે વિવેકી ! વાટ પાડે ને ચેરી કરે રે લોલ, પાંચસે તેણે સંઘાત રે વિવેકી!
આદર કાંઈ આખડી રે લાલ! પ. [ સરસેં–અત્યંત રસપૂર્વક. પાંચસે તેણે સંઘાત રે તેની સાથે પાંચસો બીજા ચોરે હતા.].
ગજપુર-પતિ દિયે દીકરી રે લાલ! રાખવા નગરનું રાજ રે વિવેકી ! સિંહગુફા તિણે પાલમાં રે લાલ! નિરભય રહે મિલરાજ રે વિવેકી !
આદર કાંઈ આખડી રે લાલ! ૬, [ ગજપુરને રાજા પિતાના રાજ્યમાં વારંવાર પડતી ધાર અટકાવવા માટે તેને પોતાની પુત્રી પરણાવે છે અને વંકચૂલ

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74