________________
અહાજી
ઃ ૬૩ :
ભાલક્ષ્મ
તેની સાથે ભેગ ભાગવતા સિ’હુગુટ્ટા નામક એક અત્યંત સુક્ષિત સ્થાનમાં રહીને ચારપલ્લીનું રાજ્ય ચલાવે છે. ]
સુસ્થિત સદ્ગુગુરુથી તેણે ૨ લાલ ! પામ્યા નિયમ તે ચાર રે વિવેકી ! ફળ અજાણ્યુ કાગ માંસનું રે લાલ ! પટરાણી પરિહાર ૨ વિવેકી !
આદરજ્યેા કાંઈ આખડી રે લાલ ! ૭.
સાત ચરણુ સર્યાં વિના ૨ લાલ ! ન ધ્રુવા રિપુ શિર ધાય રે વિવેકી ! અનુક્રમે તે ચારે નિયમનાં રે ઢાલ ! પારખાં લહે બિલરાય રે, વિવેકી!
આદરજ્યા કાંઇ આખડી રે લાલ ! ૮.
[ એક વાર સુસ્થિત નામના આચાય ચારપલ્લીમાં આવી ચડે છે અને ચાતુર્માસ કરે છે. પછી ચામાસુ પૂર્ણ કરીને જતી વખતે વંકચૂલને કહે છે કે-તુ. કંઈ પણ નિયમ ગ્રહણ કર. વંકચૂલ તે માટે પોતાની અસમર્થતા પ્રકટ કરે છે, પણ આખરે આચાર્યના ઉપદેશથી ચાર નિયમા ગ્રહણ કરે છે (૧) અજાણ્યાં કુળ-ફૂલ ખાવાં નહિ. (૨) કાગડાનું માંસભક્ષણ કરવું નહિ. ( ૩ ) રાજરાણીને ભાગવવી નહિ અને ( ૪ ) સાત ડગલાં પાછા હટ્યા વિના શત્રુના શિર પર ઘા કરવા નહિ.
આ ચારે નિયમમાં ક્રમશઃ તેની પરીક્ષા થઇ. એક વાર ચારી કરીને આવતાં બધા ચારા સાથે તે ભૂલા પડ્યો અને જંગલમાં આમતેમ ભટકવા લાગ્યા. તે વખતે બીજા ચારાએ સુદર