________________
ધમધચંથમાળા : ૬૮ :
* પુષ્પ ગ્ય નથી. તે સાથે રાષ્ટ્રીય બચાવની દષ્ટિએ પણ અન્નને અછડું કરીને ફેંકી દેવું તે ખોટું છે. કેટલાક મનુષ્ય ઘણી વસ્તુઓ લઈને તેમાંથી બધી ગેડી ગેડી ચાખે છે ને પછી હાથ ધોઈને ઉડી જાય છે. આ જીતથી ટેવથી એક જમણવારમાં એટલે એઠવાડ પડે છે કે જે સેંકડે માણસને રોજના ભજન માટે પૂરતે થાય. આ બધાં કારણે થી એઠું ન મૂકતાં થાળી ધઈને પી જવાની ટેવ ઉત્તમ છે.
પતરાળાં એઠવાડથી ખરડાઈ રહે છે અને ફેંકી દેતાં ઘણે ગંદવાડ થાય છે. તેની સરખામણીમાં થાળી-વાટકાને ઉપયોગ ઉત્તમ છે. વળી ભેજનમાં કેટલીક ચીજે ગરમાગરમ પણ પીરસાય છે, તેથી થાળી-વાટકા નીચે ન મૂકતાં પાટલા કે બાજોઠી પર મૂકાય તે ઈષ્ટ છે.
ઉપસંહાર ખાવા માટે જીવવાનું નથી, પણ જીવવા માટે ખાવાનું છે,” એ સૂત્ર બરાબર લક્ષમાં રાખીને, ઓછામાં ઓછી હિંસા થાય તેવા પદાર્થોથી, સંયમ અને તપની ભાવનાપૂર્વક, ભજન વ્યવહાર કર, એ મુમુક્ષુને માટે અત્યંત આવશ્યક છે.
“જેણે જીભ છતી, તેણે બધું જવું' એ વચનને મર્મ વિચારીને બને તેટલાં સાદા અને સાત્વિક ભેજનને જ ઉપયોગ કરો.”
અભક્ષ્યને ત્યાગ કર્યા વિના વિરતિપથે આગળ વધી શકાતું નથી, માટે સર્વે અભક્ષ્યને ત્યાગ કરે.