________________
હમબોધ-ચથમાળા : ૬૪ :
૫ જણાતાં ક્રિપાકફલનું ભક્ષણ કર્યું. પણ વંકચૂલ તેનું નામ કે તેના ગુણ-દેષ જાણતું ન હતું, એટલે તેણે તેનું ભક્ષણ કર્યું નહિ, પરિણામે બધા ચોરે મૃત્યુ પામ્યા અને તે બચી ગયે. એક વાર બિમારી આવતાં વૈધે તેને કાગડાનું માંસ ખાવા કહ્યું, પણ તેણે કાગડાનું માંસ ખાધું નહિ. તે જ રીતે એક વાર ચેરી કરવા જતાં રાજરાણીએ ભેગા માટે પ્રાર્થના કરી પણ તેને તેણે સ્વીકાર કર્યો નહિ. એક વાર પિતાની પત્નીને પરપુરુષ સાથે સૂતેલી જોઈ તેને મારવાને તરવાર ઉગામી પણ તે જ વખતે નિયમ યાદ આવવાથી સાત ડગલાં પાછો હો અને તેની તરવાર ભીંત સાથે અથડાતાં તેના અવાજથી તેની પત્ની અને તેની સાથે સૂતેલે પુરુષ જાગી ઉઠ્યો! પણ તે ખરેખર પુરુષ ન હતું, પરંતુ તેની સગી બહેન જ એ પિશાક પહેરીને વાત કરતાં તેની સાથે સૂઈ ગયેલી હતી, એથી પત્ની અને બહેન એ બંનેને જાન બચે. આ રીતે ચારે નિયમ તેણે બરાબર પાળ્યા.].
વંકચૂલે ચારે નિયમના રે લોલ! ફલ ભેગવ્યા પ્રત્યક્ષ રે વિવેકી ! પરભવે સુખ પામિયે રે લોલ! આગળ લહેશે મક્ષ રે વિવેકી !
આદરભે કાંઈ આખડી રે લાલ! ૯. કષ્ટ પડે જે સાહસી રે લાલ ! ન લેપે નિજ સીમ રે વિવેકી !