________________
અઢારમું :
: ૬૫ :
કહે મતિ નેકી તેહની રે લાલ ! જેહ પુરે ધમ નીમ રે વિવેકી !
લક્ષ્ય ભક્ષ્ય
આદરજ્યા કાંઇ આખડી રે લાલ ! ૧૦.
આ
[વંકચૂલને ચારે નિયમાના પ્રત્યક્ષ લાભ થયા એટલે આ ભવમાં જ લાભ મળ્યે અને પરભવે પણ તે દેવલાકમાં ઉત્પન્ન થઇ ઘણું સુખ પામ્યા. હવે પછી તે મેક્ષમાં જશે. પ્રમાણે જે સાહિસક પુરુષ ગમે તેવાં કષ્ટ પડવા છતાં પેાતાની મર્યાદાનું ઉલ્લંઘન ન કરતાં ધર્મના નિયમા પાળે છે, તેની નેકીને મતિસાગર વખાણે છે. ]
(૨૧) તુચ્છ ફળ
જેમાં ખાવાનું થાડું હોય અને ફેકી દેવાનું વિશેષ હાય, તેને તુચ્છ ફળ કે તુચ્છ ઔષધિ (વનસ્પતિ) કહેવામાં આવે છે. ચણીઓર, પીલુ કે ખીચુ, ગુંદા, વડગુંદા, જાંબૂ, કેરડાનાં ફૂલ, અરણીનાં ફૂલ, કાચી શિંગા, મહુડાં વગેરે આ પ્રકારની તુચ્છ ઔષધિ છે. તેનું ભક્ષણ ઉદરતૃપ્તિ માટે હેતુ નથી, પણ બહુધા રસનેંદ્રિયની માજ માણવા માટે જ હોય છે અને તેવી માજ માણવી એ મુમુક્ષુને યોગ્ય નથી.
( ૨૧ ) ચલિતરસ
જેને રસ એટલે સ્વાદ કે પરિણામ અદ્દલાઈ જાય તેને ચલિતરસ કહે છે. કાહી ગયેલી અને વાસી વસ્તુઓના સમાવેશ આ પ્રકારમાં થાય છે. ફાટલા, શટલી, દાળ, ભાત,