SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ .: ૬૧ : લક્ષ્યાલા વંકચૂલની સઝાય. (કઈ લે પર્વત ધૂધલે રે-એ દેશી. ) જબૂદ્વીપમાં દીપતું રે લાલ! ક્ષેત્ર ભારત સુવિશાળ રે વિવેકી ! શ્રીપુર નગરને રાજિયે રે લાલ ! વિમળજશા ભૂપાળ રે વિવેકી, આદર કાંઈ આખડી રે લાલ! ૧ [ આખડી એટલે બાધા, વ્રત, નિયમ કે પચ્ચકખાણ ] સુમંગળા પટરાણીએ રે લાલ ! જગ્યું તે યુગલ અમૂલ જે વિવેકી ! નામ ઠવ્યું દેય બાળનું રે લાલ ! પુષ્પચૂલા પુષ્પસૂલ રે વિવેકી ! આદર કાંઈ આખડી રે લાલ ! ૨ અનુક્રમે ઉદ્ધત થયે રે લાલ ! લેક કહે વંકચૂલ રે વિવેકી ! લેકવચનથી ભૂપતિ રે લાલ! કાઢ્યો સૂત વંકચૂલ રે વિવેકી ! આદરજે કઈ આખડી રે લાલ. ૩ [ પુષ્પશૂલ મેટે થતાં ઉદ્ધત થયે અને અનેક પ્રકારનાં તેફાને તથા ન ઈચ્છવા જેવાં કામ કરવા લાગ્યો, એટલે કેએ તેના વર્તન વિષે રાજાને ફરિયાદ કરી અને રાજાએ તેને જાકારે દીધે. આગલા રાજાએ કેટલા ન્યાયપરાયણ હતા, તેનું આ ઉદાહરણ છે.]
SR No.022953
Book TitleBhakshyabhakshya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy