________________
અઢારસોઃ
: ૨૧ :
ભઠ્યાલક્ષ્મ
નગરમાં પ્રવર્તી રહેલ' અશુભ એકાએક દૂર કેમ થયું? આ સમજવા ?' ત્યારે કેવલીભગવંતે કહ્યું':
·
પ્રભાવ કાને રાજન્ ! ગઇ રાત્રિએ બહુબુદ્ધિ પ્રધાનને ત્યાં એક પુત્રીના જન્મ થયેા છે, તેના પુણ્યપ્રભાવથી આ ઘટના બની છે, તે પુત્રીના પૂર્વભવ તું ધ્યાનથી સાંભળ.
અને ભદ્રા
પુત્રી હતી. રસને દ્રિયની
પૂર્વે ભદ્રપુર નામના નગરમાં ભદ્ર નામે શેઠ નામે શેઠાણી રહેતાં હતાં. તેમને સુભદ્રા નામની તે રૂપ અને લાવણ્યથી મનેાહર હતી, પણ ગૃદ્ધિને વશ થયેલી હતી, એટલે ભભ્યાસક્ષ્યના વિવેક કર્યાં વિના ગમે તેવાં પત્ર, પુષ્પ અને કંદમૂળ વગેરેનું ભક્ષણ કરતી હતી. માતા–પિતા નિગ્રંથ-પ્રવચનમાં માનનારાં હતાં, એટલે તેમનાં ઘરમાં અભક્ષ્ય વસ્તુએ આવતી ન હતી, પર ંતુ તે નાકર-ચાકર પાસેથી છાની રીતે મગાવીને ખાતી હતી. આ વાત માતા–પિતાના જાણવામાં આવી, એટલે તેમણે પુત્રીને શિખામણ આપી – આપણા કુલના આચાર એવા છે કે અજાણ્યા ફળ-ફૂલ ખાવાં નહિ, કંદમૂળનું ભક્ષણ કરવું નહિ. તેમજ વિઠ્ઠલ કે ચલિત રસવાળી વસ્તુઓ વાપરવી નહિ; માટે તારે એવી કાઈ પણ વસ્તુ ખાવી નહિ.' પરંતુ સુભદ્રા રસની લાલસામાં લુબ્ધ હતી, એટલે તેણે એ શિખામણને સાંભળીન–સાંભળી કરી અને પેાતાની પદ્ધતિ ચાલુ રાખી.
કાલક્રમે ચેાગ્ય ઉમરની થતાં, તેનાં લગ્ન એક ધ િષ્ઠ કુટુંબમાં કરવામાં આવ્યાં. અહીં પણ તેને અભક્ષ્યના વ્યવહાર પ્રચ્છન્ન રીતે ચાલુ રહ્યો, એટલે સાસરિયાંને અપ્રીતિ થઈ અને તેમણે એને પિયર માકલી આપી. માતા-પિતા સમજી ગયા