________________
અઢારમું :
: ૫૧ ૪
नोदकमपि पीतव्यं, रात्रावत्र युधिष्ठिर ! | तपस्विनां विशेषेण गृहिणां ज्ञानसम्पदाम् ॥
ભાભય
ચાર કાર્યો નરકમાં લઈ જનારાં છે: પહેલુ તેા રાત્રિભોજન, ખીજું પરસ્ત્રીગમન, ત્રીજીસંધાન એટલે ખેળ અથાણાનુ ભક્ષણુ અને ચાથું અનંતકાયતું સેવન.
જે બુદ્ધિમાન પુરુષા એક માસ સુધી રાત્રિભોજનના ત્યાગ કરે છે, તેમને એક પક્ષના ઉપવાસનું ફળ મળે છે.
તે માટે હું યુદ્ધિષ્ઠિર ! જ્ઞાની ગૃહસ્થાએ અને ખાસ કરીને તપસ્વીઓએ રાત્રિને વિષે પાણી પીવુ પણ ચગ્ય નથી.
આયુર્વેદ કહે છે કે—
हृन्नाभिपद्मसंकोचश्चण्डरोचिरपायतः ।
अतो नक्तं न भोजव्यं, सूक्ष्मजीवादनादपि ॥
સૂર્ય અસ્ત થયા પછી હૃદયકમળ અને નાભિકમળ સ"કાચાઈ જાય છે તથા સૂક્ષ્મ જીવાનુ ભક્ષણુ થઈ જાય છે, તેથી રાત્રે ભાજન કરવું નહિ.
આહાર ચાર પ્રકારના માનવામાં આવ્યે છે. (૧) અશન, (૨) પાન, (૩) ખાદિમ અને (૪) સ્વાદિમ, તેમાં ઉદરતૃપ્તિ કરી શકે તેવા રાટલી, ભાત, પકવાન્ન, દૂધ, શરખત વગેરે પદાર્થાંને અશન કહેવાય છે; સ્વચ્છ પાણીને પાન કહેવાય છે; ફૂલ તથા સૂકા મેવા વગેરે જે પદાર્થોં અમુક અંશે ઉદરતૃપ્તિ કરી શકે તેને ખાદિમ કહેવાય છે અને મુખવાસને ચોગ્ય પદાર્થાંને સ્વાદિમ