________________
થમાળા
: ૫૦ :
સુ
જે ભાજનમાં અનેક જીવા એકઠા મળ્યા છે, તેવા ત્રિભોજનને કરનાર મૂઢ જીવાને રાક્ષસાથી જુદા કેમ પાડી શકાય ? અર્થાત્ તે એક પ્રકારના શાસા જ છે.
* દિવસે અને રાતે જે મનુષ્ય ખાતે જ રહે છે, તે શિંગડા અને પૂંછડા વિનાના પશુ જ છે.
* જે મનુષ્ય દિવસની આદિની અને અંતની એ ઘડીએ મૂકીને ભાજન કરે છે, તે પુણ્યનું ભાજન થાય છે.
* રાત્રિભોજન કરનાર મનુષ્યને ઘુવડ, કાગડા, ખિલાડી, ગીધ, સામર, ભૂંડ, સર્પ, વીંછી અને ધ વગેરે રૂપે ઉત્પન્ન થવુ પડે છે.
પુરાણામાં કહ્યું છે કે—
अस्तंगते दिवानाथे ( १ ) आपो रुधिरमुच्यते । अन्नं मांससमं प्रोक्तं, मार्कडेय महर्षिणा ||
સૂર્ય અસ્ત થયા પછી પાણી લેાહી સમાનં અને અન્ન માંસ સમાન છે, એમ માર્કેય મહર્ષિએ કહ્યુ છે.
મહાભારતમાં જણાવ્યું છે કે—
चत्वारो नरकद्वारा, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, सन्धानानन्तकायकम् ॥ ये रात्रौ सर्वदाहारं वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य फलं मासेन जायते ||