________________
અઢારણું : ફિનિએ અચજચોમ
આ વાત તાવડી, લેઢી કે તવીમાં શેકીને કરેલા અચિત્ત મીઠા અને સમજવાની છે, કારણ કે ભઠ્ઠીમાં પાકેલા બલમણને કાળ બે કે ત્રણ વર્ષથી પણ વધારે મનાયેલ છે.
(૧૪) રાત્રિભોજન. સૂર્ય અસ્ત થયા પછી બીજા દિવસે સૂર્યને ઉદય થાય ત્યાં સુધીમાં જે ભજન કરવું તેને રાત્રિભેજન કહેવાય છે. આ રીતે ભોજન કરવામાં અનેક દેશે રહેલા છે, એટલે તેની ગણના અભક્ષ્યમાં કરવામાં આવી છે. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં જણાવે છે કે
* રાત્રિના સમયે નિરંકુશપણે વિચરતા પ્રેત-પિશાચ આદિ અને એવું કરે છે, માટે સૂર્યાસ્ત થયા પછી ભેજન કરવું નહિ. | ગ ઘોર અંધકારથી નેત્રની શક્તિ રુંધાઈ જવાના કારણે ભજનની અંદર પડતાં જંતુઓને જોઈ શકાતાં નથી, તેથી રાત્રિને વિષે કયે સુજ્ઞ ભેજન કરે?
આ ભજનમાં જે કીડી આવે તે બુદ્ધિને નાશ થાય છે, માખી આવે તે વમન થાય છે, કળીઓ આવે તે કેઢ ઉત્પન્ન કરે છે, કટે કે લાકડાંની કરચ આવે તે ગાળામાં વેદના થાય છે. અને વાળ આવી જાય તે સ્વરને ભંગ થાય છે, આમ રાત્રિભૂજન કરવામાં અનેક દેશે રહેલા છે.
રાતે નાનાં જંતુઓ જોઈ શકાતાં નથી, તેથી પ્રાશુક એવાં આહાર-પાણી પણ કરવાં નહિ, કેવલી ભગવતેએ તેવાં આહાર-વાણીને સ્પષ્ટ નિષેધ કરે છે.