________________
અઢારસુ :
: ૪૭ :
हुक्का हरिका लाडला, राखे सब का मान । भरी सभा में यों फिरो, ज्यों गोपिन में कान ॥ પરંતુ તેમણે નીચેની પંક્તિઓનું મનન કરવું ઘટે છે. तमाखुपत्रं राजेन्द्र ! भज माज्ञानदायकम् । तमाखुपत्रं राजेन्द्र ! भज माज्ञानदायकम् ॥
શાલક્ષ્મ
હું રાજેન્દ્ર ! અજ્ઞાનને ઢનારા તમાકુ પત્રનું તું સેવન કર, અર્થાત્ તારા જ્ઞાનના નાશ કરવા હોય તે જ તમાકુ પત્રનુ સેવન કર. હું રાજેન્દ્ર ! તુ' તે આખુપત્ર એટલે ગણેશનુ સેવન કર કે જે લક્ષ્મી અને જ્ઞાન આપે છે.
धूम्रपानरतं विप्रं, सत्कृत्य ददाति यः । दाता स नरकं याति ब्राह्मणो ग्रामशूकरः ॥
જે મનુષ્ય તમાકુ પીનાર બ્રાહ્મણના સત્કાર કરીને તેને દાન દે છે, તે નરકે જાય છે અને તે તમાકુ પીનાર બ્રાહ્મણુ મરીને ગ્રામ્ય ભૂંડ થાય છે.
તમાકુનાં સેવનથી થતા ગેરફાયદાઓ વિષે અનેક ગ્રંથા લખાયાં છે, જે મુમુક્ષુઓએ કાઈ પણ પુસ્તકાલયમાંથી મેળવીને ધ્યાનપૂર્વક વાંચવા ઘટે છે.
ઔષધાની ખાખતમાં પણ વિષના વિવેક કરવાની જરૂર છે; કારણ કે વિષમય ઔષધારિત ફાયદો કરે છે, પણ સરવાળે મગજ, હૃદય, ફેફસાં વગેરેને નબળાં પાડે છે અને આયુષ્યમાં ઘટાડો કરે છે.