________________
અઢારસ :
: ૪૫ :
ભલ્યાભટ્ટ
રિવાજ વિશેષ છે. તેઓ એનું સન્માન એટલે સુધી કરે છે કે ઘેર પુત્રના જન્મ થાય કે સગાઈ—વિવાહ આદિ શુભ પ્રસંગો ઉત્પન્ન થાય ત્યારે જ્ઞાતિજના અને મિત્રા વગેરેને ભેગા કરી અફીણના કસ કાઢે છે અને એક બીજાને આગ્રહથી પાય છે. વળી એક માણુસ સાથે ગમે તેટલી દુશ્મનાવટ હાય પણ તેની સાથે બેસીને કસુંબા પીધા, તા તે દુશ્મનાવટના અંત આવેલા ગણાય છે. નાનપણુની ખામ સાખતથી તેમનામાં આ વ્યસનના પ્રવેશ થાય છે-પછી તે તેમને રાજી રાખવા તથા તેમની પાસેથી ધાર્યુ કામ કરાવી લેવાની ઈચ્છા રાખનારા ખવાસા, ગાલાએ, ગાલી, રાંડા અને ભાંડા અફીણનાં વખાણુ કરી તેમનાં એ વ્યસનને મજબૂત બનાવે છે. તેઓ દ્વારા ખેલાતા વિવિધ દુહા અને કવિતના એક નમૂના પાઠકેાની જાણ માટે અહીં આપ્યા છેઃ
L
गजगाहणडारण गढां, हाथ या देणहमल्ल | मतवालां पौरष चढे, आयो मीत अमल्ल |
'
કેટલાક માશુસો ચંડુલ, ગાંળે, ચરસ, ધતુરા અને ભાંગ પીવાનું વ્યસન પાડે છે અને
जिसने न पी गांजे की कली उस लडके से लडकि मली ।
અથવા
घोट छांण घट में धरी, उठत लहर तरंग | વિના મુજ વૈજ્રજ મેં, જિયા જ્ઞાત હૈ મંત્ર ॥