________________
અઢારણ:
: ૩૯ :
ક્યાભટ્સ
યેગ્ય નથી. તે વનસ્પતિને આહાર જેટલી સહેલાઈથી પચાવી શકે છે, તેટલી સહેલાઈથી માંસને આહાર પચાવી શકતી નથી. મહાવરો પાડીને માંસ હજમ કરતાં શીખવું એ જુદી વાત છે. એમ તે મનુષ્ય અફીણ અને સેમલ જેવી ઝેરી વસ્તુ એને પણ મહાવરાથી ક્યાં પચાવી જતા નથી? પણ તેટલા માત્રથી અફીણ અને સેમલ એ કુદરતી આહાર છે, તેમ કહી શકાતું નથી.
(૩) માંસાહારી લેકેને વનસ્પતિના આહાર વિના ચાલી શકતું નથી અને વનસ્પતિના આહાર કરનારને માંસાહાર વિના ચાલી શકે છે, તેથી પણ એ વાતને પુષ્ટિ મળે છે કે મનુષ્યને સ્વાભાવિક ખેરાક વનસ્પતિ છે.
(૪) વનસ્પતિની સરખામણીમાં માંસ જલદી બગડી જાય છે. વળી વનસ્પતિનું સારા-ખેરાપણું નરી આંખે તરત દેખી શકાય છે, જ્યારે માંસનું સારા-ખટાપણું નરી આંખે તરત દેખી શકાતું નથી. એટલે કે તે માંસ ગી જાનવરનું છે કે નરગી જાનવરનું છે, તે જાણી શકાતું નથી.
(૫) વનસ્પતિના રાકનું અજીર્ણ થવાથી જે નુકશાન થાય છે, તેના મુકાબલે માંસાહારના રાકનું અજીર્ણ થવાથી ઘણું વધારે નુકશાન થાય છે. ઘણી વાર પ્રાણને શીઘ નાશ થાય છે.
(૬) નિત્ય માંસને આહાર કરનાર માંસાહારી લેકોને પણું ઘણું સેગમાં માંસને ખોરાક છેડી દેવું પડે છે અને આ વનસ્પતિના ખોરાકને આશ્રય લીધો છે, તેનું કારણ એ જ છે કે વનસ્પતિને ખોરાક માનવપ્રકૃતિને વિશેષ અનુકૂળ છે. સારા