________________
અઢારમું :
: ૩૯ :
ભચાભક્ષ્ય
પણ કર્યા વિના માત્ર અન્ન, ઘી, દૂધ અને બીજી વનસ્પતિઓથી શારીરિક અને માનસિક શક્તિ બરાબર જળવાઈ રહે છે તથા પુષ્ટિ અને તંદુરસ્તી પણ ઘણું સારી રહે છે. આ જ રીતે બીજા પણ અનેક ડોકટરોએ વનસ્પતિને આહાર ઉત્તમ હોવાને અભિપ્રાય આપેલ છે.
(૧) “અહિંસા પરમો ધર્મ ” એ સર્વમાન્ય ધર્મ સિદ્ધાંત છે, તેથી પણ વનસ્પતિને આહાર જ ઉચિત છે.
અનાય લેકમાં માંસાહારની પ્રવૃત્તિ વિશેષ છે, તેઓ જે ઔષધાદિ તૈયાર કરે છે, તેમાં એક યા બીજા પ્રકારે માંસને ઉપયોગ કરે છે. દાખલા તરીકે
(૧) કેડલીવર ઓઇલ એ માછલીનું તેલ છે.
(૨) સ્કેટ ઇમરશન બેવરિલમાં બળદ અને પાડાનું માંસ આવે છે. .
(૩) વેસેન ઇનમાં ડુક્કરની ચરબી આવે છે.
(૪) બીફાઈરન વાઇનમાં ઘેટાના માંસથી યુક્ત દારુ હોય છે.
(૫) વિરેલમાં ગાયના મગજને રસ હોય છે. (૬) એક્ષરેકટલકનમાં કુકડીના બચ્ચાને માંસરસ હોય છે.
એટલે માંસાહારને સર્વથા અભય ગણનારે આવાં ઓષધનું “સેવન કરવું ઉચિત નથી. એ વાત યાદ રાખવી ઘટે છે કેઆયુર્વેદમાં વનસ્પતિજન્ય અૌષધને ઉપયોગ મુખ્ય છે. યુનાનીમાં પ્રાણિજન્ય ઔષધોને ઉપગ મુખ્ય છે અને એલેપથી