________________
ધોધ ગ્રંથમાળા
: ૩૮ :
ઃ પુષ
જાણુકાર હકીમા સ્પષ્ટ કહે છે કે માંસાહારી નદીઓના કેસ પાંચ ટકા સુધરે છે અને પ’ચાણું ટકા બગડે છે જ્યારે વનસ્પતિના ખારાકવાળા દર્દીઓના કેસ પાંચ ટકા ખગડે છે; પૉંચાણુ ટકા સુધરે છે.
( ૭ ) માંસાહાર કરનારા સિ'હ, વાઘ, ચિત્તા, શિયાળ, ગીધ વગેરે જાનવરા,મહાઆળસુ, ક્રૂર પ્રકૃતિવાળા અને લુચ્ચા હાય છે, ત્યારે માત્ર વનસ્પતિના આહાર કરનારા હાથી, ઘેાડા, ગાય, બળદ, ભેંસ, હરણ વગેરે મહેનતુ, સૌમ્ય પ્રકૃતિવાળા અને વફાદાર હાય છે. એટલે માંસાહાર તામસિક વૃત્તિને ઉત્તેજન આપનારા છે અને વનસ્પત્યાહાર સાત્ત્વિક વૃત્તિને ઉત્તેજન આપનારા છે, અધ્યાત્મનાં ઉચ્ચ રહસ્યો માંસાહારીને અવગત થતાં નથી.
(૮) મનુષ્યના લાહીના એક હજાર ભાગમાં ફીબ્રીન નામનું તત્ત્વ ત્રણ ભાગથી વધારે હોય તે ઈષ્ટ નથી. વનસ્પતિના ખારાક લેવાથી આ ફીથ્રીનનું તત્ત્વ પ્રમાણુસર જળવાઈ રહે છે, જ્યારે માંસાહારના ખારાક લેવાથી ફીથ્રીનનું પ્રમાણ વધી જાય છે અને તેથી ઘણા રાગા ઉત્પન્ન થાય છે.
(૯) ડાકટર પાર્ક નામના એક યુરાપિયન વિદ્વાન પ્રાણિજન્ય અને વનસ્પતિજન્ય આહારના વિષયમાં સૂચિત કરે છે કે ઉત્તમ માંસમાં ઉષ્ણતા અને ઉત્સાહને ઉત્પન્ન કરનારું તત્ત્વ ૬ ટકા છે, જ્યારે ઘઉં, ચાખા અને શીંગામાં થતાં અનાજ ( મગ, મઠ, અડદ, ચાખા વગેરે ) માં ૪૫ થી ૮૦ ટકા છે. એજ રીતે એડમ સ્મિથ નામના એક યુરાપિયન વિદ્વાન વેલ્થ આફ નેશન ' નામના પુસ્તકમાં જણાવે છે કે ‘ માંસના સ્પ
6
"