________________
ધર્મ સમાળા
: ૪૧ :
BR
છે, એટલે તેવી ચા અભક્ષ્ય છે. યામનુ પાલન કરવાની ઈચ્છા રાખનારે આવી ચા પ્રાણાંતે પણ પીવી ઘટતી નથી. ( ૧૦ ) હિમ( ખરફૅ)
સુમુક્ષુ આત્મા પાણીના ઉપયોગ પણ જરૂર જેટલા જ કરે અને તે પણ અને ત્યાં સુધી પ્રાસુકના જ, તેા પછી જેના ઉપયોગ કરવા આવશ્યક નથી, તેવા હિંમ(બરફ)નું લક્ષણુ કેમ કરે? હિમ એ પાણીનુ ઘન સ્વરૂપ છે, એટલે તેમાં કાયના અસંખ્ય જીવા હોય છે. કેપ્ટન સ્કાર્સ બીએ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એક પાણીનાં ટીપામાં ૩૬૪૫૦ હાલતાચાલતા જીવા જોયા હતા અને તેનું ચિત્ર પણ મહાર પાડેલું છે, તે જ્ઞાની ભગવંતાએ પાણીનાં એક ટીપામાં અસંખ્ય જીવા હાવાનુ જે વિધાન કરેલું છે, તેને અસંભવિત માનવાસ્તુ કાઈ કારણ નથી.
આજે શહેરામાં-અને ગામડામાં પણ-બરફની લારી ફરતી થઈ ગઈ છે અને બરફના ગાળા વગેરે બનાવી આપે છે, જે બાળકો હાંશે હાંશે ખાય છે, પણ એનાં ભક્ષણથી ખાળકામાં બિમારીનું પ્રમાણ કેટલું વધ્યું છે, તેના વિચાર કરવામાં આવે છે ખરા ? સુપ્રસિદ્ધ ડાકટરો અને વૈદ્યોના એવા અભિપ્રાય છે કે અનેક ચેપી રાગેાનાં જંતુ આ બરફની લારીઓ મારફ્તે ફેલાય છે, તેથી તેમાં વેચાતા બરફના ઉપચેગ કરવા એ બાળકી માટે ખતરનાક છે.
એલાપથી પદ્ધતિ પ્રમાણે તાવનું પ્રમાણ થાડું પણ વધે કે બરફના છૂટથી ઉપયેગ કરવામાં આવે છે. ટાઈફોઈડ જેવા