________________
અઢારમું :
: ૧૯ :
લક્ષ્યાભક્ષ્ય
બહુમુદ્ધિ નામના મંત્રી છે, જે ધર્મના પરમ અનુરાગી છે અને રાજ્યનીતિમાં ઘણુા જ કુશલ છે, જ્યાં રાજા ન્યાયી હોય અને મંત્રી કુશલ હૈાય ત્યાં પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય, એટલે ચ'પાનગરીના લેાકેા યથાશક્તિ ધર્માંરાધનમાં તથા આનઃપ્રમેક્રમાં પેાતાને સમય પસાર કરે છે. એવામાં એક વાર વિષ મેઘની વૃષ્ટિ થઈ, એટલે તમામ જલાશયાનાં જળ વિષમિશ્રિત થઇ ગયાં, માગ–બગીચા સૂકાઈ ગયા અને દાવાનળે ભરખી લીધી હોય, તેમ સર્વ વનસ્પતિ સૂકાઈ ગઈ. આથી સર્વત્ર હાહાકાર વર્ષાં અને રાજા તથા મત્રી ઘણા ચિંતાતુર થયા. અનાજ તે। સંઘર્યું. હાય તે કામ લાગે પણ પાણીનુ શુ કરવું? તે એક માટી મૂંઝવણુના વિષય થઈ પડ્યો. પાણીનાં ટાંકા તા અમીર-ઉમરાવ અને શ્રીમંતાનાં ઘરમાં હાય, પણ સામાન્ય પ્રજાજનના નિર્વાહ તેનાથી કેમ થાય ? એટલે રાજાએ જોશીને તેડાવ્યા અને જોશ જોવડાવ્યા કે મીઠાં જળની વૃષ્ટિ ક્યારે થશે ? જોશીએ લાંમાં લાંખાં ટીપાં ઉકેલ્યાં અને ધન, મકર, કુંભ, મીનની ગણતરીએ કરી, વળી પુરાણી પેાથીઓ જોઈ અને પાટીમાં યંત્રા ચિતર્યાં; પણ મીઠાં જળની વૃષ્ટિ ક્યારે થશે, તે કાઈ કહી શકયું નહિ. આથી રાજાની ચિ'તામાં વધારા થયા અને મત્રીની નિદ્રા ઊડી ગઇ. જેનાં હૈયામાં હરદમ પ્રજાહિતની ચિ'તા હાય, તેને આવા પ્રસંગે ઊંઘ કેમ આવે ?
આ પ્રમાણે ચંપાનગરીમાં મુશીમત અને મૂંઝવણુનુ વાતાવરણ વ્યાપી રહ્યું છે, ત્યાં એક પ્રાત:કાળે વનપાલકાએ આવીને વધામણી આપી કેઃ ‘ મહારાજ ! સૂકાઈ ગયેલી સ