________________
ધ બધગ્રંથમાળા
: ૧૮ :
- પુષ્પ
સડેલુ' અનાજ ખાવુ, એ સપવિરુદ્ધ ભાજન છે. આહાર કરવાના જે ઉપર્યુકત વિધિ છે, તેને છોડીને ભાજન કરવુ, એ વિધિવિરુદ્ધ ભાજન છે. જે ભાજનથી નેત્રરોગ, વિસમ, કુષ્ઠ, ભગંદર આદિ રાગા થવાના સંભવ ડાય, તેવું ભાજન કરવું એ પરિણામવિરુદ્ધ ભાજન છે.
તાત્પર્ય કે–રસમૃદ્ધિના ત્યાગ કરવા, સમયસર જ લાજન કરવુ' અને હિતકારી ભાજન કરવું તથા ભાજન કરતી વખતે ઉતાવળ ન કરતાં મેલ્યા કે હસ્યા વિના શાંત અને પ્રસન્ન ચિત્ત રાખવુ, એ આહારના વિષયમાં સયમના ઉપનય છે.
ગૃહસ્થાને આહારની સામગ્રી મેળવવામાં અને તેને તૈયાર કરવામાં અમુક આરંભ-સમારંભ એટલે હિંસા કરવી પડે છે, પણ તે ઓછામાં ઓછી કેમ થાય તેનું લક્ષ રાખવું, એ અહિં સાધર્મનુ પાલન છે. આ દૃષ્ટિએ માંસાહારને સર્વથા વન્ય ગણવામાં આવ્યે છે અને વનસ્પતિજન્ય આહાર તથા દૂધ અને તજન્ય વસ્તુઓને ઉપયુક્ત ગણવામાં આવી છે.
આ રીતે અહિંસા, સંયમ અને તપના સિદ્ધાંતને આહારની ખાખતમાં ખરાખર લાગુ કરી શકાય છે અને સુમુક્ષુઓએ તે જ પ્રમાણે વર્તવું ઘટે છે.
અભક્ષ્યના ત્યાગ કરવાથી જે ફળ નિપુણાને મળ્યું, તે ફળ સવ કાઈ મેળવી શકે છે.
(૯) નિપુણાની સ્થા
અંગ નામે દેશ છે; તેમાં ચ'પા નામે નગરી છે. ત્યાં સહસ્રીય નામના ન્યાયપરાયણ રાજા રાજ્ય કરે છે. તેને